ધોરણ 4 ની તમામ માહિતી : All Information For Std 4

By admin

Updated on:

All Information For Std 4

ધોરણ 4 ની તમામ માહિતી : All Information For Std 4 નમસ્કાર મિત્રો આ લેખમાં આપણે ધોરણ 1 માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે શિક્ષણ સર્વોદય ટીમ દ્વારા તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવેલી છે પરીક્ષા ના તૈયારી માટે આ ખરેખર ખૂબ ઉપયોગી અને આવતી આવશ્યક માહિતી છે આ વેબસાઇટનો હેતુ તમામ ધોરણ ના અભ્યાસ અને તૈયારી માટે છે. આ વેબસાઇટ દ્વારા પાઠ્યપુસ્તક,પાઠ આયોજન,ઓનલાઇન ક્વિઝ,યુનિટ ટેસ્ટ,જુના પેપર્સ અહી આપવમા આવેલ છે. ધોરણ 4 માટે શિક્ષણ સર્વોદય વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો

પાઠ્યપુસ્તક- અહિ ક્લિક કરો

પાઠ આયોજન – અહિ ક્લિક કરો

સ્વ અધ્ધયન પોથી – અહિ ક્લિક કરો

અધ્ધયન નિષ્પતિ – અહિ ક્લિક કરો

ઓનલાઇન ક્વિઝ – અહિ ક્લિક કરો

યુનિટ ટેસ્ટ – અહિ ક્લિક કરો

શિક્ષક આવૃતી – અહિ ક્લિક કરો

જુના પેપર્સ – અહિ ક્લિક કરો

 

All Information For Std 4
All Information For Std 4

 

પર્યાવરણ શિક્ષણમાં અભ્યાસકીય અપેક્ષાઓ અને અઘ્યયન નિષ્પત્તિઓ :

અભ્યાસકીય અપેક્ષાઓ એ એવી શક્યતાઓ છે, કે જે વ્યાપક, વિશાળ અને શૈક્ષણિક વિકાસની જોગવાઇનું લક્ષ્ય સેવે છે. જયાં અધ્યયન નિષ્પત્તિઓ આ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવાનો માપદંડ પૂરો પડે છે. પ્રાથમિક શિક્ષણમાં પર્યાવરણ શિક્ષણની અભ્યાસકીય અપેક્ષાઓ નીચે મુજબ છે.
અભ્યાસકીય અપેક્ષાઓ :

પર્યાવરણ અભ્યાસક્રમ પ્રમાણે. પ્રાથમિક તબક્કે બાળકો પાસે અપેક્ષિત છે કે રોજિદા જીવનના વિવિધ વિષયો જેવા કે. કુટુંબ, વનસ્પતિઓ, પ્રાણીઓ, આહાર, પાણ પ્રવાસ/મુસાફરી અને રહેઠાણ જેવા જીવંત અનુભવો દ્વારા આસપાસના અને વિસ્તૃત પર્યાવરણ વિશે જાગૃતિ મેળવે. નજીકના પર્યાવરણ પ્રત્યે સહજ જિજ્ઞાસાવૃત્તિ અને સર્જનાત્મકતા કેળવે.

નજીકના વાતાવરણ સાથે સંપર્ક દ્વારા વિવિધ પ્રક્રિયાઓ કે કૌશલ્યો જેવા કે, નિરીક્ષણ, ચર્ચા. સમજણ, પ્રાયોગિક કાર્ય તેમજ તાર્કિક સમજણ વિકસાવે.

નજીકના પર્યાવરણમાં પ્રાકૃતિક, ભૌતિક, માનવીય સંસાઘનો પ્રત્યે સંવેદનશીલતા વિકસાથે.. સમાનતા, ન્યાય, માનવગૌરવ અને હકોના સન્માન માટે મુદાઓ ઉઠાવે.

(Learning Outcomes):

અધ્યયન પ્રક્રિયાને સરળ બનાવવાના હેતુથી અને બાળકના વિકાસના સંદર્ભે ઉપરોક્ત દર્શાવેલ અભ્યાસકીય અપેક્ષાઓ (અભ્યાસેત્તર હેતુઓ) ની સિદ્ધિ માટે, એ અત્યંત જરૂરી બને છે કે, શિક્ષકો તમામ માપદંડો માટે સ્પષ્ટ હોય. જે થકી તેઓ વખતોવખત પોતાની પ્રગતિ માપી શકે. પોતાના પ્રથોને યોગ્ય (સાચી) દિશામાં વાળી શકે, બાળકોને પણ માર્ગદર્શન આપી તે દિશા તરફ દોરી શકે, તેથી અધ્યયન નિષ્પત્તિઓનો ખ્યાલ સ્પષ્ટ થાય તે જરૂરી છે. અલગ અલગ હિતધારક ખાસ કરીને શિક્ષકો – વાલીઓ અને શકય હોય તો વિદ્યાર્થીઓ (બાળકો) પણ આ નિષ્પત્તિઓથી વાકેફ થાય. પર્યાવરણીય શિક્ષણ (EVS) ના માપદંડોના આઘારે અધ્યયન નિષ્પતિઓનો ઉપયોગ શિક્ષણના સ્તરને સુધારવા માટે તેમજ આપેલ અભ્યાસેત્તર વિસ્તારના સંદર્ભે બાળકોનો ગુણાત્મક તેમજ પરિણામલક્ષી વિકાસ થાય તે માટે થવો જોઇએ.

દા. ત. નીચે આપેલ હેતુઓ માટે તમે શું વિચારો છો ?

બાળકો :

૫દાર્થો અને પ્રવૃત્તિઓ અથવા ભૂતકાળ અને વર્તમાનનો ભેદ પારખે.

અવકાશી ઘટકો – બાબતો અને સમયના સાદા એકમોનો અંદાજ મેળવી શકે અને સાદા સાધનો

સંરચનાના ઉપયોગથી ચોક્કસ ખ્યાલ તારવી શકે.

પદાર્થો -પ્રવૃત્તિઓ – મુલાકાત લીધેલ સ્થળોનું અલગ – અલગ પદ્ધત્તિઓથી નિરીક્ષણ કરે.

અનુભવ કરે, માહિતી મેળવે અને વિવિધ નમૂનાઓનું અનુમાન કરી શકે.

ચિત્રો – આકારો, નમૂના, નકશા, કવિતાઓ અને સૂત્રો વગેરેનું સર્જન કરી શકે.

વનસ્પતિ, પ્રાણીઓ તથા અન્ય જીવો પ્રત્યે સંવેદનશીલતા દાખવે.

આ ધીરણ – 3 ની પર્યાવરણીય શિક્ષણ (EVS)ની કેટલીક અધ્યયન નિષ્પત્તિઓ છે. આ અધ્યયન નિષ્પત્તિઓનો તમે અભ્યાસેતર હેતુઓ સાથે અનુબંધ બાંધી શકો છો ? આ અધ્યયન નિષ્પતિઓને પરિપૂર્ણ કરવા પર્યાવરણના પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરી કેવા પ્રકારની અધ્યયન પ્રક્રિયાઓ અપનાવી શકાય ?
મષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણ શિક્ષણમાં ધોરજી – અને ધોરણ 5 માં આવયન નિષતિઓદ્યાર્થીઓ દ્વારા મળેલ સહ્યા પતિભાવોની ટકાવારી નીચે મુજબ છે..

ધોરણ-  3: 65%

ધોરણ – 5: 57%

શું આપ રાજય કક્ષાની સરેરાશ સિદ્ધિઓ અને જિલ્લ કક્ષાની સરેશશ સિદ્ધિઓ । વિશે જાણો છો ? Achievements)

પર્યાવરણ શિક્ષણમાં વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિઓમાં કેવી રીતે સુધારો લાવી શકાય તે નામને આપણે ચિંતન કરવાની જરૂર છે.

: Learning Outcomes at Elementary Stage (2017) नो अभ्यास १२वो.

ચાલો વિચારીએ.

ઉપર્યુક્ત શૈક્ષણિક હેતુઓને પરિપૂર્ણ કરવાના હેતુથી કેવા પ્રકારના અભ્યાસકીય સામગ્રી, ચક્યપુસ્તકો, પૂરક સાહિત્ય તેમજ સંસાધન (સોત) ની આવશ્યકતા છે ?

અઘ્યાપન -અધ્યયનની કઇ વ્યૂહરચનાઓ અપનાવવાની જરૂર છે ?

અભ્યાસક્રમના ભાગરૂપે આ પ્રકારની પર્યાવરણીય શિક્ષણની સમજ આપવા માટે તમે કેવા પાઠયપુસ્તકો અને સંસાધનોની અપેક્ષા રાખો છો ?

ઉપયુકત અભ્યાસકીય અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા / સિદ્ધ કરવા કેવા પ્રકારની અઘ્યાપન – અધ્યયનની આવશ્યકતા છે ?

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક 

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક મહત્વપૂર્ણ લિંક SAS GUJARAT લોગીન કરવા માટે અહીં ક્લિક કરો મોંઘવારી બિલ બનાવવા માટેની માર્ગદર્શિકા ...

પત્રક-અ ધોરણ-8 તમામ વિષય | Std-8 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-8 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

પત્રક-અ ધોરણ-7 તમામ વિષય | Std-7 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-7 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

પત્રક-અ ધોરણ-6 તમામ વિષય | Std-6 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-6 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!