ધોરણ 7 ની તમામ માહિતી : All Information For Std 7

By admin

Updated on:

All Information For Std 7

ધોરણ 7 ની તમામ માહિતી : All Information For Std 7 નમસ્કાર મિત્રો આ લેખમાં આપણે ધોરણ 1 માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે શિક્ષણ સર્વોદય ટીમ દ્વારા તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવેલી છે પરીક્ષા ના તૈયારી માટે આ ખરેખર ખૂબ ઉપયોગી અને આવતી આવશ્યક માહિતી છે આ વેબસાઇટનો હેતુ તમામ ધોરણ ના અભ્યાસ અને તૈયારી માટે છે. આ વેબસાઇટ દ્વારા પાઠ્યપુસ્તક,પાઠ આયોજન,ઓનલાઇન ક્વિઝ,યુનિટ ટેસ્ટ,જુના પેપર્સ અહી આપવમા આવેલ છે. ધોરણ 7 માટે શિક્ષણ સર્વોદય વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો

પાઠ્યપુસ્તક- અહિ ક્લિક કરો

પાઠ આયોજન – અહિ ક્લિક કરો

સ્વ અધ્ધયન પોથી – અહિ ક્લિક કરો

અધ્ધયન નિષ્પતિ – અહિ ક્લિક કરો

ઓનલાઇન ક્વિઝ – અહિ ક્લિક કરો

યુનિટ ટેસ્ટ – અહિ ક્લિક કરો

શિક્ષક આવૃતી – અહિ ક્લિક કરો

જુના પેપર્સ – અહિ ક્લિક કરો

All Information For Std 7
All Information For Std 7

મૂર્ત વસ્તુઓ, રમકડાં અને શૈક્ષણિક સાધનોના ઉપયોગ દ્વારા બહોળા અનુભવો પૂરા પાડવા એ નવા સિદ્ધાંતો / ખ્યાલોને શરૂ કરવા માટેની ચાવી છે. આ તબક્કે અનુભવોનું વર્ગખંડની અંદર અને બહારની પ્રવૃત્તિઓ સાથે મજબૂત જોડાણ હોવું જોઈએ. બાળકોને આપવામાં આવતા સ્વાધ્યાય સંશોધનાત્મક રીતે હોવા જોઈએ જેથી તેઓ શિક્ષણને તેમના રોજિંદા જીવન સાથે જોડી શકે. દા. ત. અંકોના સરવાળા માટે બાળકો તેમના નજીકની વસ્તુઓને બે જૂથમાં ગણે અને બે જૂથોને સંયોજિત કર્યા પછી ફરીથી ગણે. શરૂઆતમાં એક જ જથોને એક જ પ્રકારની વસ્તુઓ જેવી કે સફરજન કે કોઈ પણ ફળ આપવામાં આવે. જેથી તેઓ તેની ગણતરી કરે અને પછી સંયોજિત કરીને ફરી ગણતરી કરી કુલ સંખ્યા કહે. આવા જૂથોમાં સંયોજન કરી સરવાળાની ગણતરીમાં આત્મવિશ્વાસ કેળવાયા પછી સમસ્યા ઉકેલની તક પૂરી પાડવી. તમે જાણો છો કે 235 + 367 = 602, તો 234 + 369 = ? તમે આ જવાબ કેવી રીતે શોધશો ? 5384માં કોઈપણ એક અંક બદલો. શું સંખ્યાના મૂલ્યમાં વધારો થયો કે ઘટાડો?પછી સમાન લક્ષણો ધરાવતી વિવિધ વસ્તુઓના જૂથોને સંયોજિત કરતા શીખે જેમકે કુમાર અને કન્યાના બે જુદા જુદા જૂથોને ભેગા કરીએ તો બાળકો / વિદ્યાર્થીઓનું એક નવું જૂથ બને. શરૂઆતમાં સંયોજિત જૂથની વસ્તુઓની ફરીથી ગણતરી કરશે. પણ પછી બાળક પોતાની રીતે, પુનઃ ગણતરીની જગ્યાએ આગળથી

ગણતરી કરતાં શીખી શકશે.

ભાષા:

તમામ બાળકોને તેમના અનુભવો, નિરીક્ષણો અને પૂર્વધારણાને વર્ણવવા યોગ્ય તકો પૂરી પાડવી. આવી ચર્ચા દરમિયાન બાળકો ભાષાના કૌશલ્યો વિકસાવે, જેવા કે, પ્રશ્નો બનાવવા, નવું શબ્દભંડોળ અને વિષયથી સંબંધિત વ્યાખ્યા જાણે. ઉદાહરણ તરીકે, જ્યારે પાંચ તારાઓના સમૂહ ત્રણ તારાઓના બીજા સમૂહ સાથે જોડાય છે ત્યારે આખરે પ્રાપ્ત જૂથમાં તારાઓની કુલ સંખ્યા આઠ છે.

ચિત્રાત્મક રજૂઆત:

બાળકોને ચિત્રોના વર્ણન અને ચિત્રને લગતી માહિતી શોધવાની પ્રવૃત્તિમાં જોડવા આવા ચિત્રો એક સમસ્યા અને તેનો ઉકેલ દર્શાવતા હોઈ શકે

કોલ્લે બાળકોને પ્રતિકોનો ઉપયોગ કરીને માહિતીની રજયાત અને અર્થઘટન કરવાની તમે પૂર્ણ પાડવી. દા. ત. 5 +38

પ્રતીકો વડે નિરીક્ષણની અર્થપૂર્ણ રજૂઆત કરવાં માટે અધ્યેતાને પ્રોત્સાહિત કરવાં. આ પ્રક્રિય તેમના વિચારોની ચોક્કસ અને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં મદદ કરશે. વાચન અને લેખન સંબંધિત ક્ષમતાઓ. વિચારોની અભિવ્યક્તિ અને સમસ્યાનું નિવારણ જેવા કૌશલ્યોનો વિકાસ સંકલિત રીતે જોવા મળશે.

ગણિત સાથે ભાષા અને પર્યાવરણીય અભ્યાસનો સમન્વય:

પ્રારંભિક શાળાના વર્ગોમાં એટલે કે ધોરણ ૧ અને ધોરણ ૨ માં બાળકો ફક્ત એક બે ભાષાએ અને ગણિતનો અભ્યાસ કરે છે. પણ આસપાસના વાતાવરણને સમજવા માટેની જરૂરિયાત સંચાર અને સમજણના શ્રેષ્ઠ માધ્યમ તરીકે ભાષા, સમસ્યા ઉકેલ માટે ગાણિતિક વ્યાખ્યાઓ અને વિચારોના ઉપયોગનું સંકલન આ વિષયોમાં જ થાય છે. ખાસ કરીને પ્રારંભિક ગણિત શિક્ષણની શીખવા – શીખવવાની પ્રક્રિયા સમયે શિક્ષકે બાળકના પર્યાવરણના પરિપ્રેક્ષ્યમાં વિકસાવવામાં આવેલા ગણિત ભાષા અને પર્યાવરણના હેતુઓની સાથે સાથે બાળકના સર્વાગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખવું જોઈએ. દા. ત. અંકો વિષે વાત કરતી વખતે આ સંખ્યાઓ આજુબાજુમાં ક્યાં છે તે અંગેની ચર્ચા, તેઓ કેવી રીતે તેમના દૈનિક જીવનમાં સંખ્યા અને ક્રમાંકનો ઉપયોગ કરે છે, તેઓ અંકો અને ચિહ્નોનો ઉપયોગ કર્યા વિના વિવિધ પરિસ્થિતિઓનું વર્ણન કેવી રીતે કરી શકે છે? વગેરે જેવી ચર્ચા સાથે તેઓએ સમજવુ જોઈએ કે ગણિતશાસ્ત્રની પરિભાષા અને પ્રતીકો કોઈપણ ભાષાનો મજબૂત ભાગ છે દા. ત. માપ વિશે ચર્ચા કરતી વખતે ઉપયોગમાં લેવાતા એકમો દૈનિક ઉપયોગ દ્વારા વિકસિત કરવામાં આવે છે. કોઈપણ ભાષામાં સંચાર માટેનો આધાર બનાવે છે.

પાઠ્યક્રમમાં કે અભ્યાસક્રમમાં જ્ઞાનનું વિવિધ વિષયોમાં વિભાજન કરે છે. બાળક માટે ભણતરએ આસપાસના લોકો સાથેની ક્રિયા પ્રતિક્રિયા સમયે ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ શોધવાની પ્રક્રિયા છે. શાળાની અંદર અને શાળાની બહાર વિષયોની સીમાથી આગળ વધીને થતી આ જિજ્ઞાસાને બાળકને માણવા દઈએ.

ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ ગણિત :

ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ ગણિત એ એક મોટો પડકાર છે. તેથી બાળકના અનુભવો અને પર્યાવરણની સાથે તે અમૃત છે, તેથી બેવડી ભૂમિકા ભજવવાની હોઈ છે. બાળકો એકલા વિચારોના આધારે કામ કરી શકતા નથી. અર્થ શોધવા માટે તેમના અનુભવ સાથે સંકળાયેલા સંદર્ભ અને મૉડેલ્સને જોડવાની જરૂરીયાત છે. આ તબક્કે આપણને સંદર્ભ વિષય સાથે જોડવાનો અને ધીમે ધીમે નિર્ભરતાથી તેઓને દૂર લઈ જવાનો પડકાર છે. તેથી બાળકો સંદર્ભિત પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાના સિદ્ધાંતોને સમજવામાં સક્ષમ બને, તેઓ કોઈ સંદર્ભ પર નિર્ભર કે માર્યાદિત ન બને. 

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક 

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક મહત્વપૂર્ણ લિંક SAS GUJARAT લોગીન કરવા માટે અહીં ક્લિક કરો મોંઘવારી બિલ બનાવવા માટેની માર્ગદર્શિકા ...

પત્રક-અ ધોરણ-8 તમામ વિષય | Std-8 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-8 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

પત્રક-અ ધોરણ-7 તમામ વિષય | Std-7 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-7 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

પત્રક-અ ધોરણ-6 તમામ વિષય | Std-6 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-6 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!