નમસ્કાર મિત્રો આ લેખમાં આપણે ધોરણ 9 માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે શિક્ષણ સર્વોદય ટીમ દ્વારા તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવેલી છે પરીક્ષા ના તૈયારી માટે આ ખરેખર ખૂબ ઉપયોગી અને આવતી આવશ્યક માહિતી છે આ વેબસાઇટનો હેતુ તમામ ધોરણ ના અભ્યાસ અને તૈયારી માટે છે. આ વેબસાઇટ દ્વારા પાઠ્યપુસ્તક,પાઠ આયોજન,ઓનલાઇન ક્વિઝ,યુનિટ ટેસ્ટ,જુના પેપર્સ અહી આપવમા આવેલ છે. ધોરણ 9 માટે શિક્ષણ સર્વોદય વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો
પાઠ્યપુસ્તક- અહિ ક્લિક કરો
પાઠ આયોજન – અહિ ક્લિક કરો
સ્વ અધ્ધયન પોથી – અહિ ક્લિક કરો
અધ્ધયન નિષ્પતિ – અહિ ક્લિક કરો
ઓનલાઇન ક્વિઝ – અહિ ક્લિક કરો
યુનિટ ટેસ્ટ – અહિ ક્લિક કરો
શિક્ષક આવૃતી – અહિ ક્લિક કરો
જુના પેપર્સ – અહિ ક્લિક કરો
ય ભારત સહ ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે, NMMS પરીક્ષાનું આયોજન તારીખ ૦૭/૦૪/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ હતું. પરીક્ષાનું પરીણામ તારીખ ૦૩/૦૬/૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે. આ અંગે નીચે મુજબની બે યાદી ધ્યાને લેવા વિનંતી.
1. પરીક્ષાના પરીણામ અને નિર્ધારિત ક્વોટા ના આધારે, મેરીટમાં સમાવેશ થતા આપના જિલ્લાના વિદ્યાર્થીઓ (IN-MERIT STUDENTS LIST) नी याही – PDF FILE
2. ઉપરોક્ત મેરીટ યાદી ઉપરાંતના મેરીટ યાદીમાં સમાવેશ ન થયેલ હોય તેવા વધારાના (20% EXTRA STUDENTS LIST) ઉમેદવારો સહિતની યાદી (EXCEL FILE)
ઉપરોક્ત 2 નંબરની યાદીની સામેલ રાખેલ એક્સેલ ફાઇલના નિયત ફોર્મેટમાં (અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં) વિદ્યાર્થીઓના પ્રવેશ સંદર્ભની માહિતી ભરી દિન – 7 માં પૂર્ણ કરીને ફાઇલ રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલી આપવાની રહેશે. આ બાબતને પ્રાથમિકતા ના ધોરણે લેશો, જેથી આપના જિલ્લાના સેલ્ફ ફાયનાન્સ કે સરકારી અનુદાનથી ચાલતી રેસીડેનશિયલ સ્કૂલમાં ગયેલ વિદ્યાર્થીની સામે, આપના જ જિલ્લાના બીજા વિદ્યાર્થીઓને મેરીટ અને માર્ગદર્શિકા મુજબ અત્રેની કચેરી દ્વારા લઈ શકાય.
દર વર્ષે, યાદી MHRD ને મોકલ્યા બાદ લગભગ 1000 જેટલા વિદ્યાર્થી સેલ્ફ ફાયનાન્સ માં ગયેલ ધ્યાન પર આવે છે જેથી બીજા વિદ્યાર્થીઓને, તેમના સ્થાને મેરીટ મુજબ લાભ આપી શકતા નથી. આ ચકાસણી થયા બાદ, સેલ્ફ કાયનાન્સ કે સરકારી અનુદાન થી ચાલતી રેસીડેન્સીયલ સ્કૂલ માં ગયેલ વિદ્યાર્થીના વાલી પાસેથી આ સાથે સામેલ રાખી મોકલેલ બાહેંધરી પત્રક મુજબની બાહેંધરી લેવાની રહેશે.
મેરીટ મુજબ મહત્તમ વિદ્યાર્થીને લાભ આપવા માટેની આ પ્રક્રિયાના ભાગ રૂપે, આ સાથે મોકલેલ પત્રક મુજબની માહિતી, આપ દ્વારા દિન – 7 (સાત) માં અચૂક મોકલી આપવામાં આવે તેવી આગ્રહભરી વિનંતી.
નોંધ: સામેલ ઉમેદવાર માર્ગદર્શિકા અનુસાર કેંદ્રિય વિદ્યાલય/જવાહર નવોદય વિદ્યાલય/રાજ્ય સરકાર દ્વારા ચાલતી નિવાસી શાળા/ખાનગી શાળા માં ગયેલ હોઇ શિષ્યવૃત્તિ મેળવવા અપાત્ર થતા હોય ત્યારે તેઓના નામ સામેના રીમાર્ક્સમાં “CORRECTION” લખવું જેથી તેઓને સરળતાથી અલગ તારવી શકાય.
બિડાણ : ૧) પરીણામ મુજબ મેરીટ માં આવેલ વિદ્યાર્થીઓની PDF યાદી
૨) ઉપરોક્ત મેરીટ યાદી ઉપરાંતના મેરીટ યાદીમાં સમાવેશ ન થયેલ હોય તેવા વધારાના (20% EXTRA STUDENTS LIST) (EXCEL FILE)
૩) વાલીએ આપવાની બાંહેધરી અંગેનું પત્રક
સચિવ