ધોરણ 10 પાઠ્યપુસ્તક: Class 10 Textbook

By admin

Updated on:

Textbook of Class 8

Class 10 Textbook : શિક્ષણ સર્વોદય ના તમામ વાંચક મિત્રોને મારા હ્યદય પુર્વક નમસ્કાર. આ લેખ મા અમે તમારા માટે લઇ આવ્યા છે બાલવાટિકા ના વિદ્યાર્થીઓ,શિક્ષકો તેમજ વાલીઓ માટે ધોરણ ૧૦ ના પાઠ્યપુસ્તક અન્ય ધણી માહિતિ આપવમા આવેલ છે.બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે જ અમારો સંપુર્ણ ધેય છે.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના 1969 માં 21મી ઓક્ટોબર નાં રોજ કરવામાં આવી હતી. મંડળે પોતાના મુખ્ય લક્ષ્ય,ઉચ્ચ ગુણવત્તાવાળા પાઠ્યપુસ્તકનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિદ્યાર્થીને વ્યાજબી કિંમત એ સુલભ બનાવીને પાર પાડ્યું છે મંડળ તરફથી બહાર ધોરણ 1થી 12 નાં  ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકની પ્રકાશિત કરવાના આવે છે  તદુપરાંત હિન્દી ,અંગ્રેજી, મરાઠી ,સિંધી ,ઉર્દુ, સંસ્કૃત ભાષામાં પુસ્તકો પ્રકાશન કરવામાં આવે છે.

અહિ ગુજરાતી, ગણિત, વિજ્ઞાન , હિંંદિ,સા.વિજ્ઞાન, અંગ્રેજી,નામાનામુળ તત્વો આપવમા આવેલ છે.તેનો ઉપયોગ કરીને વધારે ને વધારે અભ્યાસ કરી શકીયે છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ નવા પાઠ્યપુસ્તક પ્રકાશન કરવામા આવે છે.

ગુજરાતી – અહિ ક્લિક કરો

ગણિત – અહિ ક્લિક કરો

ગણિત નમુનારુપ પ્રશ્નો – અહિ ક્લિક કરો

વિજ્ઞાન – અહિ ક્લિક કરો

વિજ્ઞાન નમુનારુપ પ્રશ્નો – અહિ ક્લિક કરો

અંગ્રેજી – અહિ ક્લિક કરો

વાણિજ્ય પરિચય – અહિ ક્લિક કરો

સામાજિક વિજ્ઞાન – અહિ ક્લિક કરો

વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટિયર પ્રટિકલ – અહિ ક્લિક કરો

સંગીત (કંઠ અને સ્વર) – અહિ ક્લિક કરો

નામાનામુળ તત્વો – અહિ ક્લિક કરો

ગુજરાતી (ગુજરાતી દ્વિતીય ભાષા) – અહિ ક્લિક કરો

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

કલા ઉત્સવ 2024: Kala Utsav” programme

“કલા ઉત્સવ ” કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત સવિનય ઉપર્યુંકત વિષય અને સંદર્ભ ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય ...

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત :Lifeskills Medo

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં ભલામણ કરી છે કે “કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાસાયિક ...

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક 

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક મહત્વપૂર્ણ લિંક SAS GUJARAT લોગીન કરવા માટે અહીં ક્લિક કરો મોંઘવારી બિલ બનાવવા માટેની માર્ગદર્શિકા ...

પત્રક-અ ધોરણ-8 તમામ વિષય | Std-8 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-8 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!