ગુજરાતી(કુહૂ) – અહિ ક્લિક કરો
ગણિત – અહિ ક્લિક કરો
પર્યાવરણ – અહિ ક્લિક કરો
હિંન્દી – અહિ ક્લિક કરો
અંગ્રેજી – અહિ ક્લિક કરો
ગુજરાતી (પતરંગો) – (ગુજરાતી દ્વિતીય ભાષા) – અહિ ક્લિક કરો
બાળકોની નાની નાની બાબતોમાં શોધખોળ કરવાની ટેવ. તેમના પ્રશ્નો. કોઇ ઘટના જે રીતે બને છે તે રીતે શા માટે બને છે ? તે જાણવાની ઇચ્છા વગેરે ટેવો દર્શાવે છે. બાળકો પ્રકૃતિ પ્રત્યે કૃતૂહલવૃત્તિ જિજ્ઞાસાવૃત્તિ) ધરાવે છે. અધ્યયન કેવી રીતે થાય છે તે બાબતે સમકાલીન સંશોધન મુજબ એ હકીકત ૧ટ ભાર મુકાયો છે કે, બાળકો જ્ઞાનના નિષ્ક્રીય (Passive) ગ્રહણ કરનારા (Recipients) નથી. પણ તેઓ પોતાની જાતે શીખવા માટે સક્ષમ હોય છે. તે ઉપરાંત આજે શિક્ષણ અને બાળકોની સંકલ્પનામાં કદલાવ થતાં શિક્ષકોની ભૂમિકા સમજવાની અત્યંત જરૂરી જણાય છે. શિક્ષકોએ માત્ર માહિતી પીરસતા યંત્ર (ટ્રાન્સમીટર) ન બનતા બાળકને શીખવાની પ્રક્રિયામાં અનુકૂળ બનવાનું છે.
આજ સુધી મોટા ભાગના શિક્ષકો દ્વારા પ્રણાલીગત (ઢિગત) અધ્યાપન અભિગમનું અનુકરણ થયું છે. જે અંતર્ગત શિક્ષકો દ્વારા ચર્ચા – સમજૂતી અને ઉદાહરણોથી કોઇ એકમનું વિષયાભિમુખ કરવામાં આવે છે. પરંતુ શિક્ષણનાં મુદ્દાઓ – સંકલ્પનાઓ – હેતુઓને ધ્યાનમાં રાખીને સંહિાજત પર જમાં અભિગમને બદલે એવું કરી શકાય કે શિક્ષકો બાળકો માટે પડકારરૂપ પરિસ્થિતિઓનું આયોજન કરે, જેમાં બાળકોને શોંધખોળ કરવા, તેમજ કોઇ સમસ્યા કે પરિન્નિતિ માટે પાછપરછ કરવા પર, ત કે આને બાગે તેઓએ સમરસ્વામાં સામેલ થવા, તેમાં સાગ લેવા માટે પ્રોાહન આપે અને વગ Am નિવારણ લાવી શકે છે તે અંત ગુળવાની અનુભૂતિ થાય. આ પ્રવૃત્તિઓ આગળ જતા અને એ પ્રશ્નો જ્ઞાનના નવરાર્જન તરીકે કાર્ય કરશે.
આપણે સૌ જાણીએ છીએ કે અધ્યયન એ સતત બાલતી પ્રક્રિયા છે અને ઊak અનુભવો પૂરા પાડીને અધ્યયન પ્રક્રિયાને વધુ અર્થપૂર્ણ બનાવવાની છે અને (તે. માટે પ્રતિભાવી સાચા છે કે ખોટા છે એવા લેબલ આપ્યા વિના બાળકને શિક્ષકનો ચીઝ. મહકાર સાથે છે. પ્રોત્સાહન મળી રહે. તે કેતુથી શિક્ષકોએ કેટલાક જરૂરી કાર્ય – કૌશલ્યો જેવા કે નિરીક્ષણ કરવું – કરવી – વિચારણા કરવી- રજૂઆત કરવી – સમજણ આપવી – વર્ગીકરણ કરવું – પ્રરાશ ક પ્રયોગો કરવા – ધારણા / કલ્પના કરવી વગેરે અપનાવવાની જરૂર છે.
બાળકોને શિક્ષણ પ્રક્રિયામાં અર્થપૂર્ણ રીતે સક્રિય સખવાના હેતુથી બાળકોના જરૂરી કેશવલાલ વિકાસ કરવા અને સામાજિક અને નિર્ણાયક મુદ્દાઓને માટે વિવિધ અધ્યયન અનુભવી પૂર પ જરૂરિયાત છે, જે EVS ના અગ્રિમ હરીળના હેતુઓમાંના હેતુઓ છે. વિવિધ પ્રકારના અધ્યયન બા જે બાળકને આસપાસના વાતાવરણના શિક્ષણ સાથે અનુકૂળ થવા ઉપયોગમાં લેવાય છે. અનુભવો બાળકમાંથી જરૂરી જ્ઞાનાત્મક પ્રક્રિયાઓ – વલણો અને મૂલ્યોનો વિકામ કરે છે. બા સીસાઓ – મીડિયા અહેવાલો (મીડિયા રિપોર્ટ) સાહિત્ય સ્વરૂપોનો અધ્યયન માટે ઉપય જેકબે જેની મદદથી બાળકોને સામાજિક ભેદભાવ. પર્યાવરણીય સમસ્યાઓ અને અન્ય ગરીર ભી પ્રત્યે સંવેદનશીલ બનાવી શકે છે.
5. 1 EVS અધ્યાપન – અધ્યયનની વ્યૂહરચનાઓ…
L પ્રોજેક્ટસ-
પ્રોજેક્ટસ અધ્યયન માટે મહત્વનું માધ્યમ બને છે. જે વિદ્યાર્થીઓને વ્યક્તિગત પ્રેમ પ્રાણા વિદ્યાર્થીઓના જૂથમાં સોંપી શકાય છે. પ્રોજેકટની સોંપણીમાં એવું કરી શકાય કે શિક્ષક વિદ્યાર્થીમન વિષય અથવા એકમ આધારિત પ્રોજેકટ સમજાય અને પ્રોજેકટના આયોજનમાં અને ટેનામ વિદ્યાર્થીઓની સામેલગીરી મહત્વની હોય છે. પ્રોજેક્ટ કાર્ય માટે બાળકો શાળા કલાકો દરમિયાન મા ારે પણ કાર્ય કરી શકે છે.
કેટલાક ઉદાહરણો છે…
તમારા દાદા-દાદી અને માતા ચિંતન સમયમાં પાણીની ઉપલાાન વિષે જેવી કહે ને વર્તમાન પરિસ્થિતિઓ સાથે સરખાવો.
• જો તમારા ઘર કે શાલની નજીક શેઠ તળાવ – કૂવી કે વાલ હોય તે તેમની મુલાત હતી એ તે વિશે વધુ માહિતી મેળવતી
પાણીનું વડપણ પાણીની ઉપલમતા અને પાણીને બચાવ અથવ પુન ઉપવેશ ઘર પર પ્રોજેકટસ કરાવી શકાય. તમે બાળકોને જૂથમાં વહેંચી શકી અને દરેક જૂથ આ વિષયો ધર આયોજન કરે અને તે સંદર્ભે પ્રવૃત્તિઓનું આયોજન કરે. પ્રોજેકટસ સંદર્ભે બાળકો સર્વેક્ષણ કરે – પ્રયોગો કરે – લાઇબ્રેરીની મુલાકાત લે અને વિવિધ ક્ષેત્રોની મુલાકાત લે તે માટે પૂરતો સહકાર મળવે. બાળકો પ્રોજેકટસની પ્રવૃત્તિઓનો અહેવાલ તૈયાર કરે અને એ અહેવાલ વર્ગ સમક્ષ રજૂ અથવા માપદંડના માળખા અનુસાર તેનું મદદ અથવા સામેલગીરીથી થાય તે જરૂરી છે.