ધોરણ 7 પાઠ્યપુસ્તક: STD 7 ALL TEXT BOOK

By admin

Published on:

Textbook of Class 8

ગુજરાતી સેમ ૧ – અહિ ક્લિક કરો

ગુજરાતી સેમ ૨ – અહિ ક્લિક કરો

ગણિત – અહિ ક્લિક કરો

વિજ્ઞાન – અહિ ક્લિક કરો

અંગ્રેજી સેમ 1 – અહિ ક્લિક કરો

અંગ્રેજી સેમ 2 – અહિ ક્લિક કરો

સામાજિક વિજ્ઞાન – અહિ ક્લિક કરો

સંસ્કૃત સેમ ૧ – અહિ ક્લિક કરો

સંસ્કૃત સેમ ૨ – અહિ ક્લિક કરો

સર્વાંગી શિક્ષણ – અહિ ક્લિક કરો

ગુજરાતી (ગુજરાતી દ્વિતીય ભાષા) – અહિ ક્લિક કરો

 

STD 7 ALL TEXT BOOK
STD 7 ALL TEXT BOOK 

 

ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ ગણિત એ એક મોટો પડકાર છે. તેથી બાળકના અનુભવો અને પર્યાવરણની સાથે તે અમૃત છે, તેથી બેવડી ભૂમિકા ભજવવાની હોઈ છે. બાળકો એકલા વિચારોના આધારે કામ કરી શકતા નથી. અર્થ શોધવા માટે તેમના અનુભવ સાથે સંકળાયેલા સંદર્ભ અને મૉડેલ્સને જોડવાની જરૂરીયાત છે. આ તબક્કે આપણને સંદર્ભ વિષય સાથે જોડવાનો અને ધીમે ધીમે નિર્ભરતાથી તેઓને દૂર લઈ જવાનો પડકાર છે. તેથી બાળકો સંદર્ભિત પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાના સિદ્ધાંતોને સમજવામાં સક્ષમ બને, તેઓ કોઈ સંદર્ભ પર નિર્ભર કે માર્યાદિત ન બને. જેમ જેમ આપણે મધ્યમાં

પ્રગાતરફ આગળ વધીશ તેમ તેમ બાળક ખામ કરવા માટે સક્ષમ બને તે ખાસ જરૂરી છે. દા. ત. ૬ સુધી બાળશે. એવી સંખ્યાબો જુબે છે કોરણ કથી ઋણ સંખ્યાઓ અને પૂર્ણાંકોનો ખ્યાલ તેમની ચર્ચામાં આવે છે. બાળક દ્વારા સાખ્યાની જુદી કુરી ભાતનું નિરીક્ષણ કરાશે અને તેઓ તેનું અર્થઘટન કરતાં પણ શીખશે. ઉચ્ચ પ્રાથમિક તબક્કે આાતી ગણિતના વ્યાપક સ્વરૂપમાં બીજગણિત શીખવાનું શરૂ કરે છે. જેના પરથી સંખ્યાઓ માટે ચિહ્નોનો ઉપયોગ કરવામાં અને સંખ્યામાં જોવા મળતી ભાતના અવલોકનની મદદથી સિદ્ધાંતોની સાબિતી આપવામાં મદદરૂપ થશે. આ તબક્કામાં ભૂમિતિનો અભ્યાસનો હેતુ દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારો માટે ધાર, શિરોબિંદુઓ, ખૂણાઓ અને સપાટીબો પર આધારિત તેમના ગુણધર્મોની સમજ વિકસાવવા માટેનો છે.

બાળકો ગુણધર્મોના સામાન્યીકરણ પર નિયમો બનાવવા સક્ષમ થવા જોઈએ. જેમકે બહુકોણના આતરિક ખૂણાઓનો સરવાળો એ તેની બાજુઓની લંબાઈ ઓછા ૨ ના ૧૮૦ ગણા જેટલો હોય છે. એક ત્રિકોણ અને તેના એકરૂપ ત્રિકોણને એક સાથે ભેગા કરતાં સમાતર ચતુષ્કોણ બને છે. તેથી ત્રિકોણનું ફેત્રફળ એ સમાંતર ચતુષ્કોણના ક્ષેત્રફળનું અડધું થાય છે ત્યારબાદ બાળક આવા સિધ્ધાંતોની સાબિતી વિકસાવી શકે તેવી અપેક્ષા ધોરણ10 અને 12 સુધી રાખવામાં આવે છે.

શૈક્ષણિક પ્રક્રિયાઓ :

સંખ્યાબંધ પરિબળો ગણિતના શિક્ષણને પ્રભાવિત કરી શકે છે પરંતુ શિક્ષકો ગણિતની ભૂમિકામાં અગત્યનો ભાગ ભજવે છે. આ અગત્યનું છે માટેઆપણે સમજીએ કે અસરકારક ગણિત શિક્ષણ શું છે? અને આ રૂઢિગત વિચારને બદલવા શિક્ષકો શું કરી શકે છે? એવી એક સામાન્ય માન્યતા સમાજમાં છે કે જો ગણિતનો શિક્ષક ગણિતને સારી રીતે જાણે છે તો તે કે તે ગણિત શિક્ષણમાટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. પરંતુ “ગણિત શીખવા માટે જાણવાનું શુ?’ગણિતનું જ્ઞાન માત્ર ગણિત શીખવવા માટે પૂરતું નથી. ગણિતનું જ્ઞાન અને તેને કેવી રીતે શીખવવું તે બંને સામાન્ય રીતે અધ્યયન વિષયક જ્ઞાન તરીકે ઓળખાય છે. ગણિતને આનંદદાયક બનાવવા માટે કેટલીક ચાવીરૂપ ક્રિયાઓ.

સહભાગીતા

અનુબંધ

અવલોકનો

પૂર્વધારણા કરવી અને તેમને ચકાસવી 

નેશનલ અચિવમેન્ટ સર્વે 2017માં જે અધ્યયન નિષ્પતિઓ પર આધારિત રાષ્ટ્રીય સ્તર પર ધોરણ ૩, ૫, ૮ગણિત માટે સાચા જવાબોની ટકાવારી નીચે મુજબ મળી.

6th- 64%

7th -53%

8th-42%

શું આપણે રાજ્યની સરેરાશ સિદ્ધિ અને જિલ્લાની સરેરાશ સિદ્ધિ વિષે જાણીએ છીએ? ગણિત વિષયની અધ્યયન નિષ્પત્તિઓમાં સુધાર કેવી રીતે લાવવો તે પ્રતિબિંબિત કરવાની જરૂર છે. પરિણામોને કેવી રીતે સુધારવા તે પ્રતિબિંબિત કરવાની જરૂર છે.

ધોરણ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓ

વર્ગ – ૧

કેટલાંક ભૌતિક લક્ષણો, આકાર, કદ અને અન્ય અવલોકન કરી શકાય તેવા ગુણધર્મોને આધારે ૧ થી ૨૦ સુધીની સંખ્યાઓની ગણતરી મૂર્ત વસ્તુઓ વડે, ચિત્રાત્મ કરી તે અને સંકેતો દ્વારા કરે

૧ થી ર૦ સુધીની સંખ્યા સાથે કામ કરે છે.

૧ થી ૯ નો ઉપયોગ કરીને વસ્તુઓની ગણતરી કરી શકે છે.

૨૦ સુધીની સંખ્યાઓની સરખામણી કરી શકે છે. ઉદા. તરીકે વર્ગમાં કુમારની સંખ્યા વધારે છે કે કન્યાની સંખ્યા વધારે છે તે કહે.

રોજિદા જીવનમાં ૧ થી ૨૦ સુધીની સંખ્યાઓના સરવાળા અને બાદબાકીનો ઉપયોગ.

રોજિદા જીવનની મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરીને સરવાળા બાદબાકી માટેના તથ્યો શીખે છે. દા. ત. : ૩+ ૩ ની ગણતરી કરવા માટે ૩ થી શરૂ કરી ૩ ડગલા આગળ ગણશે અને તારવશે કે ૩ + ૩ = S.

પ્રથમ ૧ થી ૯ સુધીની સંખ્યાનો ઉપયોગ કરી બાદબાકી કરે છે. દા. ત. ૯-૩ = ૬ કરવા માટે વિદ્યાર્થી ૯ વસ્તુઓ માંથી ૩ વસ્તુઓ લઇ લે છે પછી બાકીની વસ્તુઓ ગણે છે.

રોજિંદા જીવનને લગતી ૯ સુધીની સંખ્યાઓના સરવાળા બાદબાકીને લગતી સમસ્યાઓને ઉકેલે છે.

વિદ્યાર્થી આસપાસ રહેલી વસ્તુઓને ઓળખી આકારનું વર્ણન કરે.

૯૯ સુધીની સંખ્યાઓને ઓળખે છે અને આકંડાઓ લખે છે.

વિવિધ ધનાકારોને ઓળખી તેનું પોતાની ભાષામાં વર્ણન કરે છે. દાખલા તરીકે દડો ગબડે છે. બોક્સ લપસે છે… વગેરે.

નાની લંબાઈઓના માપનું અંદાજ કાઢે છે અને બિનપ્રમાણિત એકમો જેવાકે આંગળી, વૈત. . પગલા વગેરેનો ઉપયોગ કરી માપન કરે છે. આકારો અને સંખ્યાની ભાતનું આવલોકન વિસ્તાર અને નિર્માણ કરે છે દા. ત. આકારો / વસ્તુઓ/સંખ્યાઓ… ની બનાવટ.

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી 

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી મહત્વપૂર્ણ લિંક  તારીખ:-6-9-2024 ના રોજ લેવાય ધોરણ 3-4-5 ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ ...

પત્રક-અ ધોરણ-7 તમામ વિષય | Std-7 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-7 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

દૈનિક આયોજન નોંધપોથી pdf – Day to Day Aayojan STD 3 to 8

જો આપ કોઈ શાળાના શિક્ષક હોય તો દૈનિક નોંધપોથી શું છે? તેના વિષે પરિચય આપવાની કોઈ જરૂર નથી. છતાં પણ વ્યાખ્યા કરવી હોય તો ” વિધાર્થીને ભણાવવાના વિષય ...

અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 ,Adhyayan Nishpatti STD 1 to 8 GCERT 2024-25

Larning outcomes 2024-25 std 1 to 8 : અહીં ધોરણ 1 થી 8 ની અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે. GCERT દ્વારા તૈયાર કરાયેલ આ અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!