ધોરણ 9 પાઠ્યપુસ્તક : STD 9 ALL TEXT BOOKS
ગુજરાતી – અહિ ક્લિક કરો
ગણિત – અહિ ક્લિક કરો
ગણિત નમુનારુપ પ્રશ્નો – અહિ ક્લિક કરો
વિજ્ઞાન – અહિ ક્લિક કરો
વિજ્ઞાન નમુનારુપ પ્રશ્નો – અહિ ક્લિક કરો
હિંન્દી – અહિ ક્લિક કરો
ચિત્રકલા – અહિ ક્લિક કરો
અંગ્રેજી – અહિ ક્લિક કરો
બેઝિક્સ ઓફ એંજિનિય્રિંગ પ્રોસેસ મેઇન્ટેનન્સ એન્ડ સેફ્ટી – અહિ ક્લિક કરો
સામાજિક વિજ્ઞાન – અહિ ક્લિક કરો
કોમ્યુટર અધ્ધયન – અહિ ક્લિક કરો
સંસ્કૃત – અહિ ક્લિક કરો
સર્વાંગી શિક્ષણ – અહિ ક્લિક કરો
સંગીત (કંઠ અને સ્વર) – અહિ ક્લિક કરો
સંગીત (તબલા) – અહિ ક્લિક કરો
ક્રુષિ વિદ્યા – અહિ ક્લિક કરો
પશુપાલન અને ડેરી વિજ્ઞાન – અહિ ક્લિક કરો
ગુજરાતી (ગુજરાતી દ્વિતીય ભાષા) – અહિ ક્લિક કરો
શિક્ષકનાં કૌશલ્યો :
વિવિધતાનો સ્વીકાર અને સમજ
શીખનાર(અધ્યેતા)ના તફાવતો ઓળખવા માટે સંવેદનશીતા, વિકલાંગ બાળકો સહિત અન્ય તમામ
બાળકોની તાકાત અને નબળાઈ, યોગ્યતા અને રસ વિષે જ્ઞાન થવું. સામાજિક સાંસ્કૃતિક અને શારીરિક ભિન્નતાનો સ્વીકાર – સામાજિક, સાંસ્કૃતિક પ્રવાહો, કુદરતી રહેઠાણો, ઘરના અને આસપાસના વાતાવરણને સમજે,
ભિન્નતાઓનો સ્વીકાર કરી તેમને એક શીખવવાના સ્ત્રોત તરીકે માનવ-અધ્યયન પ્રક્રિયામાં બાળકના જ્ઞાન અને વિવિધ સંદર્ભનો ઉપયોગ કરવો.
વિવિધ અધ્યયન જરૂરિયાતોનો સહાનુભૂતિપૂર્વક સ્વીકાર કરવો. અધ્યયન શૈલીને સમજવી અને એ મુજબ પ્રતિચાર આપવો.
અધ્યેતાઓ વિવધ પસંદગી પૂરી પાડવા માટે સ્રોતોની ગતિશીલતાની ક્ષમતા-વિવિધ સ્રોતોની ઓળખ અને ગોઠવણી- જેમાં મુદ્રિત અને ડિજીટલ સ્વરૂપના સ્રોતો, આસપાસ રહેલા ખૂબ જ નજીવી કિંમતના સોતો, અધ્યયન માટેનાં સ્થાનો અને મદદગાર બને તેવા વ્યક્તિઓ
અધ્યયનમાં સહાય માટે ટેકનોલોજિનો ઉપયોગ, વિવિધ એપ્સનો ઉપયોગ દા. ત. ગુગલ આર્ટ એન્ડ કલ્ચર, ગુગલ સ્કાય, ગુગલ અર્થ,
વિશિષ્ટ એપ્સ : જીઓજીબ્રા, ટક્સ ઓફ મેથ્સ અને ગુગલ સ્પીક
આંતર વ્યક્તિગત સંબંધો અને વ્યવહાર- શ્રવણ કૌશલ્ય, પ્રત્યત્તર આપવો, વાતચીતની શરૂઆત અને જાળવણી, હકારાત્મકતા, શારીરિક દેખાવ અને હાવભાવ.
ચર્ચવાના મુદ્દા :
શું તમે વિવિધતાને સમજાવવા માટે તમારા શિક્ષણ કાર્યમાં આમાંથી કોઈ કૌશલ્યોનો ઉપયોગ કર્યો છે ? તમામ બાળકોને સમાન રીતે વર્ગમાં ભાગ લેતાં કરવા તમે કેવા પ્રકારના શૈક્ષણિક કૌશલ્યોનો ઉપયોગ કરશો?
જાતિ સંવેદનશીલ શિક્ષણ :
આપણે બધાં જાણીએ છીએ કે જાતિ સંવેદનશીલતા એ એક શિક્ષણશાસ્ત્રનો મહત્વપૂર્ણ અભિગમ છે. જેનો શિક્ષકોએ તેમની શીખવવાની- શીખવાની પ્રક્રિયાઓમાં સંકલન કરવું જોઈએ. તેઓના હકારાત્મક અભિગમો કે જે તેઓ સામાજિક પ્રક્રિયાઓમાંથી પ્રાપ્ત કરે છે તેમાં મદદ કરી શકે છે. શિક્ષકોએ પાઠ્યપુસ્તકના લખાણમાં અને અભ્યાસક્રમના વ્યવહારમાં જાતિભેદની બાબતોને ઓળખવાની જરૂરિયાત છે. પુરુષ અને સ્ત્રી પાત્રોને વિવિધ ભૂમિકાઓ પૂરી પાડવાના સંદર્ભે રહેલા ભેદને ઓળખવાની જરૂર છે. ભાષાકીય પૂર્વગ્રહની તપાસ કરવી અને રાજકીય, સામાજિક અને આર્થિક પ્રક્રિયાઓમાં મહિલાઓની ભાગીદારી ઓળખવી જરૂરી છે. જાતિ સંવેદનશીલ શિક્ષણ કે જે તમામ જાતિઓ તેમના કુટુંબો, સમુદાયો અને રાષ્ટ્રમાં જે મોટા પાયે પોતાની ભૂમિકા ભજવે છે તે પ્રત્યે આદર પૂરો પાડવામાં મદદરૂપ થાય છે.