ગુજરાતી સેમ ૧ – અહિ ક્લિક કરો
ગુજરાતી સેમ ૨ – અહિ ક્લિક કરો
ગણિત – અહિ ક્લિક કરો
વિજ્ઞાન – અહિ ક્લિક કરો
હિંન્દી સેમ 1 – અહિ ક્લિક કરો
હિંન્દી સેમ 2 – અહિ ક્લિક કરો
અંગ્રેજી સેમ 1 – અહિ ક્લિક કરો
અંગ્રેજી સેમ 2 – અહિ ક્લિક કરો
સામાજિક વિજ્ઞાન – અહિ ક્લિક કરો
સંસ્કૃત સેમ ૧ – અહિ ક્લિક કરો
સંસ્કૃત સેમ ૨ – અહિ ક્લિક કરો
સર્વાંગી શિક્ષણ – અહિ ક્લિક કરો
ગુજરાતી (ગુજરાતી દ્વિતીય ભાષા) – અહિ ક્લિક કરો
વિજ્ઞાન વિષયના પાઠોમાં આવા પરિવર્તનની વિસ્તૃત વd કરેલ છે. 1 બધા બાળકો સમાન ગતિથી (શારીરિક તેમજ બૌધિકા વધતી નથી, વૃદ્ધિ સાણંધિત કેટલીક દંતકથાઓ અને બોડી માન્યતાઓ હોય છે.
વૃદ્ધિ આધારિત દંતકથાઓ અને ખોટી માન્યતાઓ : પ્રવૃત્તિ.ર
વૃદ્ધિ, જૂથ-અસરકારકતા અને ર્લિંગ આધારિત દંતકથાઓ અને ખોટી માન્યત્વઓ. નીચે મુજબનાં કેસ લાડી પારા વૃદ્ધિ પામતા, સાથીઓ કાશ પ્રભાવિત બાળકોને સંબધિત પીલા માણુ દંતકથાઓ અને ખોટી માન્યતાઓને સ્પષ્ટ કરવામાં તેમને સહાય કરો.
કેસ સ્ટડી-1 વિકાસ અને વૃદ્ધિમાં તફાવત
શકેશ અને મિહિર શાળાએથી સાથે પરે જઈ રહ્યા છે. રાકેશ મિહિરને ચીડવવાનું શરૂ કરે છે. તે કહે છે કે મિહિરનો અવાજ છોકરીઓ જેવો છે, મિહિરના હોઠ ઉપર વાળ ન હોવાની વાત પર પણ તે હસ્યો. શકેશે કહ્યું. “જો’, “હું જ પુરુષ છું. મારો અવાજ ભારે છે અને મારો ચહેરો પણ પુરુષ/માં જેવો છે. મારા ચહેરા પર ઘણા બધા વાળ છે. મારા પિતા મને શેર કહે છે. આ વાતથી મિહિર ખરેખર નિરાશ કાય છે. તે તેની માતાને યાદ કરે છે, જે હજુ પણ તેને સ્વીટ બોય કહે છે, તે ઘરે જઈ અને માતાને પૂછવાનું નક્કી કરે છે, કે તે શા માટે રાકેશથી અલગ છે. પોતાની સાથે કંઈ ખોટું થયું છે?
ચચર્યા પ્રશ્નો:
• બંને સમાન ઉંમરના હોવા છતાં પણ રાકેશ અને મિહિર શા માટે અલગ દેખાય છે?
• શું તમને લાગે છે કે મિહિર સાથે કંઈક ખોટું થયું છે ? શા માટે ?
• તમે કેવું વિચારો છો કે મિહિર પોતાના વિશે શું અનુભવતો હશે?
• મિહિરની માતાએ તેને શું કહેવું જોઈએ?
કેસ સ્ટડી-ર હકારાત્મક અને નકારાત્મક સાથી / સહઅઘ્યાયી પ્રભાવ
રાજુ શાળામાં કે ઘર પર બધા સમયે અભ્યાસ કરતો તે હંમેશા સારા ગુણો મેળવતો. તેને અન્ય કોઈપણ બાબતમાં રસ કે શોખ નહોતો. જયારે તેણે ધોરણ-11 માં નવી શાળામાં પ્રવેશ મેળવ્યો ત્યારે ઝહીર અને મોતી તેના મિત્રો બન્યા, બંને ક્રિકેટના રસિક હતા. રાજુ પણ તેઓની સાથે ક્રિકેટ રમવા લાગ્યો અને તેને ખબર પડી કે તે ખૂબ જ સારો સ્પિન બોલર હતો. હવે તેના માતા-પિતાને લાગ્યું કે તે -કલાકોના કલાકો મેદાન પર પસાર કરવા લાગ્યો છે કે જેથી તેની અસર તેના અભ્યાસ પર પડશે.
વર્યા પ્રશ્નો :
* $ તમને લાગે છે કે ઝહીર અને મોતીનો રાજુ પર સારો પ્રભાવ છે?
* $ તમે માનો છો કે રાજુના માતા-પિતાની તેના નવા શોખ વિશેની ચિંતા ઉચિત છે? 1 તજના શિક્ષક માતા-પિતાની ચિંતામાં ઘટાડો કરવામાં શું ભૂમિકા ભજવી શકે છે?
‘ ય રાજખે ક્રિકેટ રમવાનું ચાલુ રાખવું જોઈએ? કેમ?
કેસ સ્ટડી-3 રૂઢિગત શારીરિક છાપ
ચાલિની અને તેના મિત્રો સાતમાં ધોરણમાં શાળાના વાર્ષિકોત્સવ માટે તૈયારી કરી રહ્યા હતાં. તે બાર ખૂબ જ ઉત્સાહિત હતા. શાલિનીએ શાસ્ત્રીય નૃત્યમાં ભાગ લીધો હતો. જયારે તેણીના સહપાઠીઓ અનિલ અને ફાફ નાટકમાં હતો. એક દિવસ અનિતાએ તેણીને મજાકમાં કહ્યું. ‘તું ખૂબ શ્યામ છે. સ્ટેજ પર તમને જોવા માટે વધારાના પ્રકાશની જરૂર પડશે. * શાલિની એ કોઈ જવાબ આપ્યો નહીં. ફરાહને મલ્ટિની માટે અરાબ લાગ્યુ બને તેણીને કહ્યું, ‘તું ખૂબ સરસ રીતે ડાન્સ કરે છે. તમે સારો રંગ મેળવવા એોર્ક ફેરનેસ ક્રિમનો ઉપયોગ કેમ નથી કરતા?- જો તમે સારો રંગ ધરાવતા હોવ તો શું તમે કલ્પના કરી ગ્રહી છ. કે સ્ટેજ પર તમે કેટલા સરસ દેખાશો?
શાલિની હસે છે બને કહે છે. “ફરાહ, આભાર, હું તમારી ચિતાની પ્રશંસા કરું છું પણ હું જેવી છુ તેનાથી ખૂબ ખુશ છું. મારા શિક્ષક અને હું મારા બન્સ પ્રેક્ટિસ પર સખત મહેનત કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમાર પ્રયત્નો અને તમારી શુભકામનાઓ સારા દેખાવ તરફ દોરી જશે.
ચર્ચા પ્રશ્નો:
– શહલની વિશેની બનિતાની ટિપ્પણી વિશે તમે શું વિચારો છો?
* શું તમને લાગે છે કે ફાહની ટિપ્પણી ખોટા સ્ટીરિયોટાઈપ પર આધારિત છે, અથવા તે હકીકતો પર બારિત છે? તમારી જવાબ સમજાવો/વર્ણવો.
* યુ માલની ની પ્રતિક્રિયા સૂચવે છે કે તેણી હકારાત્મક કે નકારાત્મક સ્વભાવ/ છબી ધરાવે છે? તમારા જ માટે કારણ આપો.
* શું તમને લાગે છે કે શાલિની એક પરિપકવ વ્યકિત છે જેની વાતચીતની શૈલી સકારાત્મક છે?
કેસ સ્ટડી-4, મિત્રતા અને ધમકાવવું
જાજીત અને મનોજ શાળાના દરવાજાની બહાર એક દુકાનમાંથી સંગીતની-સીડી ખરીદતા હતા. તેમણે શરદને ઘરે જતાં જોયો તેઓએ તેને પકડયો અને સીડી ખરીદવાના પૈસા માટે તેને ધમકાવ્યો. ભારદ તે નકારી કડવું કેમકે લગભગ એક વર્ષ અગાઉ જયારે તે આ શાળામાં ધોરણ-9માં જોડાયો હતો. તયારથી તેઓ તેની પાસે ઘણી વાર પૈસા આપવાનું દબાણ કરતા હતાં. બને છોકરાઓએ ઉધાર લીધેલ હા હા હાવળ આવ્યા ન હતા. ત્યારે તે બંનેએ શરદને ત્યાં સુધી ધક્કા માર્યા જયાં સુધી તે પડી ન ગાશે, અને પછી તેના પૈસા ફીનંતીને ભાગી ગચ્છ શરદના વર્ગશિક્ષક જે ઘરે પરત ફરી રહ્યા હતા, તેમણે તેને જમીન અને પહેલો જોઈને તેને ઊળા થવા માટે મદદ કરી. પૂછવા છતાં, શરદે જાહેર ન કર્યું 5 પીને હતી હોને ઈજાગ્રરત થાળશે. બીજ દિવસે આબીદ જે શરદનો સહાપ્યાયી હતો. અને આ આખી ઘટનાની સાક્ષી આપી હતી. તેણે બાબીદ) શિક્ષકને ફરિયાદ કરવા કહ્યું, શરદ અચકાયો