શિક્ષક -વિદ્યાર્થી પ્રમાણ અને મેહકમ

By admin

Published on:

ગુજરાત રાજ્ય ની સરકારી પ્રાથમિક શાળાઓ અને ધોરણ 1 થી 8 ની તમામ સરકારી શાળાઓ નું મહેકમ વર્ષ મુજબ હોય છે . શાળાઓમાં વિદ્યાર્થી ની સંખ્યા ના પ્રમાણ માં શિક્ષકો ની સંખ્યા મળતી હોય છે . આપણે અહીંયા બાલવાટિકા ,ધોરણ 1 થી 5 અને 6 થી 8 ની સંખ્યા નું સેટઅપ 2023/2024 કેટલી સંખ્યા ના આધારે મળશે તેનો વિગતે અભ્યાસ અહીંયા આપવાનો પ્રયત્ન કરેલ છે.
11.5,2023 ના ઠરાવ ના પ્રકરણ C (અ ) અને (બ ) મુજબ આપવામાં આવ્યું છે

શિક્ષક -વિદ્યાર્થી પ્રમાણ અને વિધાસહાયક /મુખ્યશિક્ષક/ શિક્ષક મહેકમ
શિક્ષક -વિદ્યાર્થી પ્રમાણ અને વિધાસહાયક /મુખ્યશિક્ષક/ શિક્ષક મહેકમ

શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ 2023/24

વર્ષ 2023/24 ના વર્ષ માં ગુજરાત રાજ્ય માં પ્રાથમિક શાળાઓ માં નવીન બાલવાટિકા ઓ શરુ કરવામાં આવી છે. 2023/24 નું મહેકમ જુલાઈ 2023 નું ગણવામાં આવશે. આધાર ડાયસ ના રજીસ્ટ્રેશન મુજબ ની સંખ્યા લેવામાં આવશે

શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ માટે પત્ર

વર્ષ 2023 /2024 શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ અને સેટ અપ માટે નિયામક કચેરી અને શિક્ષણ વિભાગ દ્રારા પત્ર થયેલ છે. તા 27.7.2023

શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ માટે કોષ્ટક

  • વર્ષ 2023 /24 શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ નીચે કોષ્ટક મુજબ રહેશે.દર વર્ષે ધોરણ વિદ્યાર્થી સંખ્યા અને તેની સામે કુલ મળવાપાત્ર શિક્ષક આ અંગે ની માહિતી સરકાર વિવિધ ઠરાવ ,પરિપત્ર દ્રારા જાહેર કરે છે . વર્ષ 2022 થી બદલી ના નવા નિયમો અને 2023 માં સુધારેલ નિયમો માં શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ જાહેર કરવાંમાં આવ્યું છે .આ પ્રમાણ 11.5,2023 ના ઠરાવ ના પ્રકરણ C  (અ ) અને (બ ) મુજબ આપવામાં આવ્યું છે .

શિક્ષક વિધાર્થી પ્રમાણ મજુર પદ્ધતિ

વિદ્યાસહાયકશિક્ષક/મુખ્યશિક્ષકના વિધાર્થી પ્રમાણ અનુસાર શાળાવા૨ મહેકમ દર વર્ષે 30 મી જુલાઈ ની સ્થિતિએ શાળાના સામાન્ય વયપત્રક (જી.આ૨.) પર નોંધાયેલ તથા અભ્યાસ ચાલુ હોય તેવી વિધાર્થી સંખ્યાના આધારે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ એ મંજૂર કરવાનુ રહેશે. નિયામકશ્રી દ્વારા મંજૂર કરેલ મહેકમને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તાલુકાવાર મંજૂ૨ ક૨શે તથા તાલુકા પ્રામિક શિક્ષણાધિકારીએ શાળાવાર મંજૂર મહેકમની જાણ શાળાઓને કરવાની રહેશે તથા આ મંજૂર મહેકમ આગામી નવુ મહેક્મ મંજૂર ન થાય ત્યાં સુધી માન્ય ગણવાનુ રહેશે. દરેક શાળામાં પ્રાથમિક વિભાગ (ધોરણ-૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ-૬ થી ૮) માં વિદ્યાર્થી સંખ્યાના આધારે જુદા જુદા વિભાગ/વિષયમાં RTE ACT 2009 ના પરિશિષ્ટ મુજબ .

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

સમયપત્રક ધોરણ ૩ થી ૮ માટે અહીંથી PDF અને Excel ફાઈલ સ્વરૂપે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કોરીના મહામારીને કારણે ઘણા સમયથી પત્યક્ષ શિક્ષણકાર્ય બંધ હતું. પરંતુ હવે રાજ્યમાં કોરોના ના ખુબ જ ઓછા આવતા હોવાથી 2 સપ્ટેમ્બર-2021 થી ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ...

ELECTION COMMISSION : આજે સાંજે ચૂંટણી પંચ કરી શકે છે મોટી જાહેરાત

ELECTION COMMISSION : આજે સાંજે ચૂંટણી પંચ કરી શકે છે મોટી જાહેરાત 2024 (LOKSABHA – 2024) ની ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓએ કમર કસી લીધી છે ત્યારે આજે સાંજે ...

Dinvishesh 2024

Description Dinvishesh Application is use to provide every day special infolike birthday,vishesh info of day. and user easy share this info toother user via whatsapp and sms App ...

Mahadev Photo Editor App

Mahadev Photo Editor App Mahadev Photo Editor : Mahadev Photo Editor : Shiva Photo Editor. Mahadev Photo Editor has best collection of background You can set your image using ...

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!