અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 ,Adhyayan Nishpatti STD 1 to 8 GCERT 2024-25

By admin

Published on:

Adhyayan Nishpatti STD 1 to 8 GCERT 2024-25

Larning outcomes 2024-25 std 1 to 8 : અહીં ધોરણ 1 થી 8 ની અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે. GCERT દ્વારા તૈયાર કરાયેલ આ અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 માટે આપવામાં આવી છે. આ અધ્યયન નિષ્પત્તિઓ ને આધારે આપ રચનાત્મક મૂલ્યાંકન માટેનું પત્રક A બનાવવામાં સરળતા રહેશે.

અધ્યયન નિષ્પત્તિ એટલે શું?
વર્ગખંડમાં વિષયના શિક્ષણ કાર્ય બાદ બાળકમાં કયા અપેક્ષિત ફેરફારો થવા જોઈએ તે અધ્યયન નિષ્પત્તિ દ્વારા જાણી શકાય છે
અધ્યયન નિષ્પત્તિ એટલે કોઈપણ વિષયવસ્તુ અને તે સંબંધિત હેતુને ધ્યાને લઈ વર્ગખંડમાં શિક્ષણ કાર્ય બાદ વિદ્યાર્થીમાં કયાં વર્તન પરિવર્તન અપેક્ષિત છે તે દર્શાવતું વિધાન.(What will students learn today?) rather than instructor teaching (What am I going to teach today?).
અધ્યેતાના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે
વિષયવસ્તુ, વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે
શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
શું હસ્તગત કરવાનું છે ? તેનાથી અધ્યેતાને માહિતગાર કરે છે .

  • અધ્યયન નિષ્પત્તિ દ્વારા શું જાણી શકાય ?
  • કયા કૌશલ્યોનો વિકાસ
  • કયા વિષય વસ્તુ નો આધાર લેવાનો છે – તેનો વ્યાપ
  • કઈ શિક્ષણની પધ્ધતિ ઉપયોગી બની રહેશે. કયા અધ્યયન અનુભવો વિદ્યાર્થીને આપવા પડશે.(વર્ગ ખંડ પ્રક્રિયા)
    શૈક્ષણિક ઉપકરણની જરૂર
    મૂલ્યાંકન
    અધ્યયન નિષ્પત્તિ નું પૃથક્કરણ
    કોઈ પણ પ્રક્રિયા કેવી રીતે થાય છે કે કોય પણ ઘટના કેમ બની તે વિદ્યાર્થી જાતે સમજે છે અને તે અન્યને પણ સમજાવી શકે છે.વિષયવસ્તુ અનુરૂપ ઘટના કે પ્રક્રિયાને ચર્ચા, પ્રયોગ, નિદર્શન, અવલોકન વગેરે દ્વારા વિદ્યાર્થી પોતે સમજે અને પોતે પ્રાપ્ત કરેલ સમજણનાં આધારે એ ઘટના કે પ્રક્રિયા કે એના જ જેવી ઘટના કે પ્રક્રિયા ને અન્ય ને સમજાવવાની કે અન્ય સમક્ષ રજુ કરી શકે . અહી પ્રયોગ નિદર્શન કે પ્રયોગ કાર્ય દ્વારા વિદ્યાર્થી પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય છે તે સમજશે અને પ્રકાશના પરાવર્તનની ઘટના અન્યને પણ સમજાવી શકાશે.

અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે પસંદ કરવી ?
રચનાત્મક મૂલ્યાંકનના પત્રક A માં આપ સત્ર દરમિયાન વધુમાં વધુ 20 અધ્યયન નિષ્પત્તિઓ પસંદ કરી શકો છો. મતલબ 20 અધ્યયન નિષ્પત્તિઓ નું મૂલ્યાંકન પત્રક A માં દર્શાવવાનું હોય છે. જેના 40 ગુણ હોય છે. ક્યારેક એવું પણ બને કે કોઈ ધોરણના કોઈ વિષયમાં 20 થી ઓછી અધ્યયન નિષ્પત્તિઓ હોય છે. તો એ માટે તમે 10 કે 15 અધ્યયન નિષ્પત્તિઓ સિલેક્ટ કરી શકો છો. તે માટે એક અધ્યયન નિષ્પત્તિ ના 4 કે 2.5 ગુણ ગણતરીમાં લેવાના રહેશે.

Adhyayan Nishpatti 2024-25
અહીં ધોરણ વાઈજ અને વિષય વાઈજ અધ્યયન નિષ્પત્તિઓ ( Adhyayan Nishpatti 2024-25 ) આપી છે. લિંક પર ક્લીક કરીને pdf ડાઉનલોડ કરી શકો છો.

બાલવાટિકા અધ્યયન નિષ્પત્તિઓ

1 ભાષા Download
2 ગણિત Download

અંગ્રેજી વિષય ની અધ્યયન નિષ્પત્તિઓ

1 ધોરણ ૧ થી પ Download
2 ધોરણ ૬ Download
3 ધોરણ ૭ Download
4 ધોરણ ૮ Download

ગણિત ( meths ) Adhyayan Nishpattio 2024-25

1 ધોરણ ૧ Download
2 ધોરણ ૨ Download
3 ધોરણ ૩ Download
4 ધોરણ ૪ Download
5 ધોરણ ૫ Download
6 ધોરણ ૬ Download
7 ધોરણ ૭ Download
8 ધોરણ ૮ Download

ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ

1 ધોરણ ૧ Download
2 ધોરણ ૨ Download
3 ધોરણ ૩ Download
4 ધોરણ ૪ Download
5 ધોરણ ૫ Download
6 ધોરણ ૬ Download
7 ધોરણ ૭ Download
8 ધોરણ ૮ Download
9 ધોરણ ૧ ભાષા – SCF Download
10 ધોરણ ૨ ભાષા – SCF Download

પર્યાવરણ ( EVS ) Larning outcomes STD 2 to 5

1 ધોરણ ૩ Download
2 ધોરણ ૪ Download
3 ધોરણ ૫ Download

વિજ્ઞાન – Science Larning outcomes STD 6 to 8

1 ધોરણ ૬ Download
2 ધોરણ ૭ Download
3 ધોરણ ૮ Download

સંસ્કૃત ધોરણ ૬ થી ૮ અધ્યયન નિષ્પત્તિઓ

1 ધોરણ ૬ Download
2 ધોરણ ૭ Download
3 ધોરણ ૮ Download

સામાજિક વિજ્ઞાન – Social Science Larning outcomes

1 ધોરણ ૬ Download
2 ધોરણ ૭ Download
3 ધોરણ ૮ Download

હિન્દી અધ્યયન નિષ્પત્તિઓ 2024-25

1 ધોરણ ૪ Download
2 ધોરણ ૫ Download
3 ધોરણ ૬ Download
4 ધોરણ ૭ Download
5 ધોરણ ૮ Download

અહીં બાલવાટિકાથી લઇ ધોરણ 1 થી 8 ના તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ ( Adhyayan Nishpatti 2024-25 ) આપેલી છે. જેની pdf ફાઈલ Download બટન પર ક્લિક કરવાથી થઇ જશે.

Whatsapp ચેનલ ફોલો કરો અહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપ અહીં ક્લિક કરો
Youtube ચેનલ અહીં ક્લિક કરો
facebook પેજ અહીં ક્લિક કરો
instagram પેજ અહીં ક્લિક કરો
Adhyayan Nishpatti STD 1 to 8 GCERT 2024-25
Adhyayan Nishpatti STD 1 to 8 GCERT 2024-25

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી  એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડો મહત્વપૂર્ણ લિંક એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ...

કલા ઉત્સવ 2024: Kala Utsav” programme

“કલા ઉત્સવ ” કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત સવિનય ઉપર્યુંકત વિષય અને સંદર્ભ ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય ...

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી 

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી મહત્વપૂર્ણ લિંક  તારીખ:-21-9-2024 ના રોજ લેવાય ધોરણ 3-4-5 ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ ...

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2 સંસ્કૃત ધોરણ 8 નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 8 સત્ર 1ના સંસ્કૃત વિષયના  અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે. જેમાં ખાલી ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!