એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક 

By admin

Published on:

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક

મહત્વપૂર્ણ લિંક
એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે એસ એસ ગુજરાત શિક્ષકો માટે  ઉપયોગી પોસ્ટ છે તમામ મિત્રો સુધી પહોંચાડશો ગુજરાત રાજ્યમાં જે પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે નોકરી કરતા હોય પોતાની ફરજ બજાવતા હોય તેવા શિક્ષકો માટે કે જે શિક્ષકો ધોરણ ૧ થી ૫ માં પ્રાથમિક શાળામાં નોકરી કરતા હોય અથવા તો ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળા નોકરી કરતા હોય અથવા તો છ ધોરણ છ થી આઠ ની ઉચ્ચ પ્રાથમિકમાં સામાજિક વિજ્ઞાન વિષય ભાષા વિશે કે ગણિત-વિજ્ઞાન વિષય એવા કોઈપણ વિષયમાં કામ કરતા હોય તમામે તમામ શિક્ષકો માટે ઉપયોગી હોવાથી એસ ગુજરાતની login link હોવાથી તમામ તમામ મિત્રો માટે ઉપયોગી થશે આ ઉપયોગી તમામ તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરી રહ્યા છીએ જે શિક્ષકો ને પોતાની શાળાનું માસિક પત્રક પગાર બીલ અથવા તો પોતાની અંગત વ્યક્તિગત તો પૂર્ણ થાય અથવા તો કોઇ દરખાસ્ત બનાવી હોય તે તમામે તમામ માટે ઉપયોગી લીંક છે તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરી રહ્યા છીએ પ્રાથમિક શિક્ષકો માટે જરૂરી દરખાસ્તો આ વેબસાઇટ પર બનાવી શકાય છે બદલી નું કામ હોય વિકલ્પ લેવાનું કામ હોય પોતાના પુરવણી બિલ હોય પોતાની પગારથી હોય પગાર પડતી હોય ઇન્કમટેક્સનું ફોર્મ હોય એટલા બધા ઘણા બધા દરખાસ્ત પત્રક હજી બનાવી શકાય છે ગમે ત્યારે એરિયર્સ બિલ બનાવવું હોય તો તેના પગાર તફાવત નું બીલ બનાવવું હોય મોંઘવારી વધારા અને બીલ બનાવવું હોય તો એ ઉપયોગી તમામ માહિતી આ વેબસાઈટ પર બની રહેશે અને શિક્ષક તરીકે જેમાં થી લોગીન કરીને બનાવવાનું રહેશે
પ્રાથમિક શાળાના શિક્ષકોની વ્યક્તિગત માહિતી ઓનલાઈન કરવાની ખૂબ જ ઉપયોગી વેબસાઈડ અહીં મુકી દેવામાં આવી છે જેમાં પ્રાથમિક શિક્ષકો પોતાની વ્યક્તિગત ગણી બધી માહિતી ઓનલાઇન કરી શકતા હોય છે પ્રાથમિક શિક્ષકોને મેસેજ વેબસાઈટ ઉપર જે માહિતી ઓનલાઇન કરવાનું હોય છે તે ચોકસાઈ કરીને વેરીફાઈ કરવાની હોય છે તાલુકામાં જિલ્લામાં તેને લોકો પણ કરી દેવામાં આવતી હોય છે કોઈપણ શિક્ષક તેના પર ખોટી માહિતી ભરી શકતા નથી સાચી જ માહિતી ભરવી પડતી હોય છે પ્રાથમિક શિક્ષકોની સમય રેખા અને ખાસ અગત્યની માહિતી પણ આમ જ કરવામાં આવતી હોય છે પ્રાથમિક શિક્ષકો જે રજા ભોગવી રહ્યા છે તે રજાઓની એક જ સરકાર શ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા જે દર વર્ષે જમા રજા આપવામાં આવે છે જે અર્થ પગારી રજાઓ જમા કરવામાં આવતી હોય અથવા તો બિલોની વળતર જમા કરવામાં આવતી હોય અથવા તો અન્ય કોઈ વળતર રજાઓ જમા કરવામાં આવતી હોય ચૂંટણીની કામગીરી ની રજાઓ જમા કરવામાં આવતી હોય તમામે તમામ વિગતો એસ વેબસાઇટ પર કરવામાં આવતી હોય છે અને તે સરસ મજાની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા કરી રહ્યા છીએ આવી ઉપયોગી માહિતી અહી મુકી દેવામાં આવી છે તમામ શિક્ષકો પોતાની રજાઓ સાહસી હોય છે ઉપયોગી માહિતી એસએસ વેબસાઈટ ઉપર હોવાથી તમામ તમામ શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ વેબસાઈટ છે એસ એસ વેબસાઈટ ઉપર શિક્ષકો પોતાની સમયરેખા પોતાની નોકરી શરૂઆતથી લઈને થાય એટલે કે નિવૃત્તિ થાય તો સુધીની તમામ વિગત જોવા મળતી હોય છે તો એસએસસી ગુજરાત વેબસાઇટ તમામે તમામ શિક્ષકો માટે ઉપયોગી માહિતી પૂરી પાર્ટનર ઓનલાઇન માહિતી શિક્ષક ગમે ત્યારે કોઈપણ જગ્યાએ હોય તો તેના આઈડી પાછળથી લોગીન કરી તમામ માહિતી એક જગ્યાએ સચોટ માહિતી જોઈ શકે એવી ઉપયોગી માહિતી આ વેબસાઈટ ઉપર હોવાથી તમામ તમામ શિક્ષકો માટે આશીર્વાદરૂપ છે આવી ઉપયોગી માહિતી અગાઉના સમયમાં ઇન્ટરનેટ હોવા છતા ઉપલબ્ધ નહોતી હવે ધીરે ધીરે માહિતી ઉપલબ્ધ થવા માંડી છે તમે ઉપયોગી માહિતી વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચે વધુમાં વધુ શિક્ષકો આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પહોંચાડે તે માટે માધ્યમ તરીકે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવ્યું છે અમારા પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં આવી જુદી જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેમને જુદી જુદી માહિતી મળી રહે તે માટે પ્રોજેક્ટર સાથે સાથે શૈક્ષણિક માહિતી પણ પૂરું પાડવાનો અમે ઘણું બધું કામ ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ તમે ઉપયોગી માહિતી જે પ્રાથમિક શિક્ષકોને ઉપયોગી થતી હોય તે તમામે તમામ પ્રાથમિક શિક્ષક મિત્રો સુધી પ્રોજેક્ટ ની માહિતી પહોચાડવા માટે અંગત રીતે તેમની વસતી કામ કરવા માટે વિનંતી કરી રહ્યા છીએ પોતાના પગારની માહિતી લઈને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સુધીની વિદ્યાર્થીઓના માટે મૂલ્યાંકન પત્રક હોય મતલબી હોય કે પછી હોય તમામે તમામ મૂલ્યાંકન પણ આ વેબસાઈટ ઉપર તમે કરી શકો છો ઇન્કમટેક્સનું ફોર્મ પણ તમે આ વેબસાઈડ ઉપર થી ભરી શકો છો તમે ઉપયોગી માહિતી તમામે તમામ પ્રાથમિક શિક્ષક પહોંચાડવા માટે આપને નમ્ર વિનંતી કરી રહ્યા છીએ

 

 

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

કલા ઉત્સવ 2024: Kala Utsav” programme

“કલા ઉત્સવ ” કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત સવિનય ઉપર્યુંકત વિષય અને સંદર્ભ ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય ...

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી 

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી મહત્વપૂર્ણ લિંક  તારીખ:-10-8-2024 ના રોજ લેવાય ધોરણ 3-4-5 ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ ...

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2 સંસ્કૃત ધોરણ 8 નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 8 સત્ર 1ના સંસ્કૃત વિષયના  અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે. જેમાં ખાલી ...

Class 8 Sanskrit Chapter 1 चित्रपदानि – 1

Class 8 Sanskrit Chapter 1 चित्रपदानि – 1 સંસ્કૃત ધોરણ 8 નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 8 સત્ર 1ના સંસ્કૃત વિષયના  અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે. જેમાં ખાલી ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!