Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2
સંસ્કૃત ધોરણ 8
-
નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 8 સત્ર 1ના સંસ્કૃત વિષયના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે.
-
જેમાં ખાલી જગ્યા, જોડકા, વિકલ્પ પ્રશ્ન, કાવ્યપૂર્તિ, સ્થાન નિર્દેશ, વર્ગીકરણ, સ્પેલીંગ, શબ્દ શોધ વગેરે જેવા પ્રશ્નો માટેની ગેમ છે.
-
આ દરેક ગેમ સાચા જવાબ ઉપર ક્લિક કરીને અથવા સાચા જવાબને યોગ્ય સ્થાને ખેંચીને મૂકવાનું હોય છે.
-
ગેમ રમવાની મજા સાથે અભ્યાસક્રમ વધુ સારી રીતે શીખી શકાય છે.
-
ગેમ પૂરી કરી ત્રણ ઓપ્શન જોવા. મળશે .
Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2
Class 8 Sanskrit चित्रपदानि – 2
કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
- …………………………….. गजाः। (एषः, एषा, एते)
- …………………………….. शशकाः। (सः, ते, एतत्)
- एताः ……………………………..। (शाला, गजाः, अजाः)
- ताः ……………………………..। (पुस्तकानि, बाला, चटकाः)
- तानि ……………………………..। (पात्रम्, पात्राणि, महिलाः)
- …………………………….. शिक्षिकाः। (अहम्, आवाम्, वयम्)
- …………………………….. सर्वे सैनिकाः स्थ। (यूयम्, वयम्, ते)
- एते ……………………………..। (छात्रः, छात्रौ, छात्राः)
- एतानि ……………………………..। (पुष्पम्, पुष्पाणि, पुष्पे)
- …………………………….. बालकाः। (सः, एते, यूयम्)
उत्तर:
- एते गजाः।
- ते शशकाः।
- एताः अजाः।
- ताः चटकाः।
- तानि पात्राणि।
- वयम् शिक्षिकाः।
- यूयम् सर्वे सैनिकाः स्थ।
- एते छात्राः।
- एतानि पुष्पाणि।
- यूयम् बालकाः।
નીચે આપેલાં વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો :
Question 1.
.તે હાથીઓ છે
उत्तर:
ते गजाः।
Question 2.
તે મોર છે
उत्तर:
सः मयूरः (अस्ति)।
Question 3.
હું એક માણસ છું
उत्तर:
अहं युवकः (अस्मि)।
Question 4.
.એ સ્ત્રીઓ છે
उत्तर:
ताः महिलाः (सन्ति)।
Question 5.
.અમે શિક્ષક છીએ
उत्तर:
वयं शिक्षिकाः (स्मः)।
નીચેના શબ્દોમાંથી અસંગત શબ્દ શોધીને લખો :
- बालिका, अजा, महिला, शिक्षिका
- अश्वः, गजः, स्थालिका, श्वानः
- वातायनम्, चित्रम्, द्वारम्, सैनिकाः
- पात्रम्, विमानम्, बालिका, व्यजनम्
- मुद्रा, धनम्, सेवफलम्, रुप्यकम्
- षट्सप्ततिः, दशवादनम्, पञ्चाशत्, षष्टिः
- प्रार्थना, अभ्यासः, शयनम्, कथाश्रवणम्
उत्तर:
- अजा
- स्थालिका
- सैनिकाः
- बालिका
- सेवफलम्
- दशवादनम्
- शयनम्
નીચેના શબ્દોના ગુજરાતી અર્થ લખો :
- गजः- હાથી
- शशकाः – સસલું
- एते – આ
- तानि – તે
- वयम् – અમે
- चटका – ચકલી
- ता:- તે
- ते – તેઓ