My Retion:રેશનકાર્ડને લગતું ઘણુ કામ ઓનલાઇન તમારા મોબાઈલ થી કરી શકો છો મેરા રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો 

By admin

Updated on:

 

રેશનકાર્ડને લગતું ઘણુ કામ ઓનલાઇન તમારા મોબાઈલ થી કરી શકો છો મેરા રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો

મહત્વપૂર્ણ લિંક

⭕ *PDS + એપ દ્વારા e-kyc ના સરળ સ્ટેપ 🎯*

(1) *PDS+ ગુજરાત એપ ડાઉનલોડ કરો.*

https://play.google.com/store/apps/details?id=nic.gjfcs.pdsplus

(2) *ડાઉનલોડ થયા બાદ હવે એપને ઓપન કરો.*👇
⤵️⤵️⤵️
Login as school user ઉપર ક્લિક કરો .

(3) સ્કૂલ ડાયસ નંબર અને ટીચર રજીસ્ટ્રેશન માં નોંધાયેલ આપનો રજીસ્ટર મોબાઈલ નંબર લખો.👇

(4) જનરેટ OTP ઉપર ક્લિક કરો. આવેલ 6અંકનો OTP લખો.અને વેરીફાય OTP ઉપર ક્લિક કરો.👇

એક ડેશ બોર્ડ ઓપન થશે
ડેશ બોર્ડ ઉપર દેખાતા
આધાર e-kyc ઉપર ક્લિક કરો.

(5)એપ પરમિશન એલાઉ આપો.
ચેક બોક્સ માં ✔️ કરો.👇

Get Card datail ઉપર ક્લિક કરો.

(6) 15 અંકનો રેશનકાર્ડ નંબર લખો.👇

Get Card Member ઉપર ક્લિક કરશો એટલે

રેશનકાર્ડના તમામ સભ્યોના નામ જોવા મળશે. તેમાં દરેક સભ્ય ના નામ સાથે e-kyc yes/no લખેલુ હશે .

(7) દેખાતા નામો પૈકી જેનું E-KYC કરવાનું બાકી છે. તેના નામ આગળ 0 ની ઉપર ક્લિક કરો .👇

DO Adhaar E-Kyc in this member ઉપર ક્લિક કરો.

(8) સંમતિ સ્વીકારું છું ત્યાં બોક્સમાં ✔️ નિશાની કરો 👇

Genrate Otp ઉપર ક્લિક કરતાં . આવેલ 6 અંકનો Otp નંબર લખો .
verify Otp ઉપર ક્લિક કરો.

(9) ઉંમર મુજબ સભ્યનો પ્રકાર ઉપર ક્લિક કરો .👇

વિકલ્પ (1) ઉંમર >= 18
(18 વર્ષ કે 18 વર્ષ થી વધુ ) હોય તો આના ઉપર ક્લિક કરી .
વાલીનો /પોતાનો મોબાઈલ નંબર લખો. Generate Otp ઉપર ક્લિક કરો.

વિકલ્પ (2) ઉંમર <18
( 18 વર્ષ થી ઓછી હોય તો ) આના ઉપર ક્લિક કરવું.

તેમજ વાલીનું નામ, સબંધ , મોબાઈલ નંબર લખી .👇

Generate Otp ઉપર ક્લિક કરો.

6 અંકનો Otp આવશે.

આવેલ 6અંકનો Otp લખો અને verify otp ઉપર ક્લિક કરો.

આધાર ફેસ રીડિંગ એપ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd

એપ પરમિશન એલાઉ આપો.

ફેસ રીડિંગ માટે કેમેરો ઓપન થશે .

આ વખતે કેમેરા નો સેલ્ફી મોડ ચાલુ રાખો અને આંખો ખોલો અને બંધ કરો .

ફેસ રીન્ડિગ થયા બાદ ચેક બોક્સ આવશે તેનામાં ✔️ કરી મંજૂરી માટે મોકલો તેના ઉપર ક્લિક કરતા. આપનું e-kyc પ્રોસેસ પૂર્ણ થશે.

આ રીતે એક રેશનકાર્ડ ના તમામ સભ્યોનું e-kyc દરેક સભ્ય વાઈઝ ઉપર મુજબ પ્રક્રિયા પુર્ણ થયા બાદ બીજો રેશનકાર્ડ નંબર નાખી ઉપર મુજબ ક્રમશ : e-kyc ની પ્રક્રિયા સરળ રીતે પૂર્ણ કરી શકો છો.

⭕ડેશ બોર્ડ ઉપર Show Details માં જઈ આપના દ્વારા કરેલ તમામની e-kyc ની વિગતો જાણી શકાય છે.

મેરા રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો

 

 

 

રેશનકાર્ડને લગતું ઘણુ કામ ઓનલાઇન તમારા મોબાઈલ થી કરી શકો છો મેરા રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો

https://www.techvechpro.com/2022/05/Mera-rashan-app-download.html

 

રેશનકાર્ડને લગતું ઘણુ કામ ઓનલાઇન તમારા મોબાઈલ થી કરી શકો છો મેરા રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો

હાલના સમયમાં તમામ લોકો નોકરીયાત હોય છે તમામ લોકો કાર્ય દિવસો દરમિયાન પોતાની નોકરીએ જતા હોય છે તેવા સમયે જો રેશનકાર્ડ કે કોઈ ઓનલાઈન ન હોય તેવું કામ ની જરૂરિયાત પડી જાય તો રજા મુકવી પડતી હોય છે અને તેનો પગાર કપાઈ જતો હોય છે તો અહીં રેશન કાર્ડને લગતી વિગતો ઓનલાઇન મુકવા માટે પ્રયત્ન કરેલ છે દરેકના ઘરમાં રેશનકાર્ડ હોય છે તે સંખ્યા ઘણી વધારે ફેરફારો કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે કોઈના ઘરમાં બાળકનો જન્મ થયો હોય તો તેનું નામ ચડાવવું પડતું હોય છે કોઈના ઘરમાં દીકરા દીકરીના લગ્ન થયા હોય તો તેનું નામ કમી કરી તેને જુદું રેશનકાર્ડ બનાવવા પડતું હોય છે અથવા તો આ વિગતો આપતા હોય નામ આવતા હોય તેમાં નામમાં ફેરફાર કરવો હોય તો ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે માટે દેશમાં ક્યાંય નથી લાગતું જો કોઈ પણ આપણી જરૂરિયાત પડતી હોય કોઈ કામકાજ હતું તેના માટે સરસ મજાની મીરાને તેના દ્વારા તમે મોટા ભાગના કામ રેશનકાર્ડ ના ઘરે બેઠા જ બતાવી શકો છો અને તમારે નોકરીમાં રજા પણ નથી મૂકવું પડે ને ઓનલાઈન કામ થઈ જતા હોય છે માટે આવી સરસ મજાની ઓનલાઇન સુવિધા ની માહિતી મેળવી પ્રોજેક્ટ આપને મોકલી રહ્યા છીએ અમારા whatsapp ગ્રુપ નું નામ છે પ્રોજેક્ટ 303 અમારા ગ્રુપમાં જુદી-જુદી લોકોને ઉપયોગી થાય તેવી માહિતી મૂકી લોકોને મદદ થવાનું કાર્ય કરી રહ્યા છીએ સરકાર શ્રી દ્વારા જુદી જુદી યોજનાઓ ને આવી જુદી જુદી માહિતી મુકવામાં આવતી હોય છે તે પણ અમે લોકો સુધી પહોંચાડી અને તેની જાણકારી આપવાનો એક માધ્યમ તરીકે કામ કરી રહ્યા છીએ દરેક ધર્મો રેશનકાર્ડ ની જુદી-જુદી માહિતીની જરૂરીયાત પડતી હોય છે કોઈ મિત્ર રેશનકાર્ડ નવું બનાવવું હોય તો ક્યાંથી કોનું નામ કમી કરવું હોય રેશનકાર્ડ નવું નામ ઉમેરવું હોય તે સુધારો કરવો હોય તો ઘણી બધી કેટલી એ બધાના સુધારની જરૂરિયાત ઊભી થતી હોય છે ઘણા બધા સુધારા કરવા માટે ખાસ ઉપયોગી માહિતી મેળવવા માટે પ્રોજેક્ટ ક્ષેત્ર whatsapp ગ્રુપ છે તેમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ અમારી કોઈપણ માહિતી તમે મેળવવા માટે મારા ગ્રુપમાં જોડાયેલા છે તો તાત્કાલિક કે તમે માહિતી મેળવી શકશો ગ્રુપનું નામ પ્રોજેક્ટ 303 છે તેમાં તમે જોડાઈ જશો તમે સમયાંતરે આવી રેશન કાર્ડને લગતી અથવા ઘણી ઉપયોગી માહિતીઓ મૂકતા હોય છે આપણે મળતી જશે રેશનકાર્ડ ની જુદી-જુદી માહિતી તમારી ઓફિસે જઈને કરવી પડતી હોય છે અને તેઓ ઓફિસે પહોંચ્યા પછી પણ જેટલી ઝડપથી થવી જોઈએ એટલી ઝડપી કરી શકાતી નથી અને સમય ઘણો બધો બગાડ થતો હોય છે કોઈપણ રેશનકાર્ડ ની ઓફિસે તમે જાવ અને તેઓ તમારા ઘરેથી અંતર કેટલું છે તેનો જવાબ આપવા જવાનો સમય પણ મુદ્દો બની જતો હોય છે માટે રેશન કાર્ડ સુધારો કરવો હોય તો તમારે ઓફિસમાં બેઠક ખાવાની જરૂર નથી તમે ઘરે બેઠા સેવાઓનો લાભ લઇ શકો છો અને તેના માટે જરૂરિયાત ઊભી થાય તો ઓફિસે જવાની જરૂર પડે તો પણ ઝડપથી કામ થઈ જતું હોય છે ઓનલાઇન મોટાભાગની પ્રોસેસ પૂર્ણ થઇ ગયેલ હોય છે માટે રેશન કાર્ડને લગતી જો તમારી કોઇ મૂંઝવણ હોય રેશન કાર્ડને લગતી કોઇ માહિતી મેળવવી હોય તો અહીં મૂકવામાં આવેલી એપ્લિકેશનમાં તમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવતો ચોક્કસથી પણ તેમની જરૂરિયાત પૂર્ણ થશે અને તમારી જરૂરિયાત હોય તેવા કામ પણ તમે કરી શકશો રેશન કાર્ડ અંગેની જુદી-જુદી માહિતી મેળવવા માટે પ્રોજેક્ટર whatsapp ગ્રુપ ગ્રુપ છે આ ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ તમામ મિત્રોને પણ પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જવાની સલાહ આપવી જોઈએ માહિતી મેળવવા માટે પ્રોજેક્ટ ચિત્ર ગ્રુપ ખરેખર સારું છે ને તરાવી દીધી માહિતી મુકવામાં આવતી હોય છે રેશનકાર્ડમાંથી નામ કમી કરવું હોય કે રેશનકાર્ડ નવું નામ ઉમેરવું હોય આ બન્નેમાંથી કોઈ પણ કામ તમારે ઝડપથી કરવું હોય તો ખરેખર ઓનલાઇન એપ્લિકેશનની મદદથી તમે ઝડપથી કરી શકો છો ઓફિસે જોયા હોય તો પણ પ્રિન્ટ આપવાની થતી હોય તો તમે જો પ્રોસેસ કરવી હોય તો પણ ઝડપથી કાર્ય થઈ શકે માટે રેશનકાર્ડ ની ઓફિસે ધક્કા ખાવાના તમારે ઓછા થઇ જશે અથવા તો ધક્કા ખાવાની જરૂર નહિ પડે માટે રેશન કાર્ડને લગતી જુદી-જુદી માહિતી મેળવવા માટે ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પણ મોકલવું જોઈએ ગામડા હોય કે શહેર હોય રેશન કાર્ડને લગતી જ માહિતી મેળવવા માટે મોબાઈલ એપ્લીકેશન ખરેખર સારી છે તમામ મિત્રોને ઉપયોગી થશે રેશન કાર્ડને લગતી માહિતી પણ અન્ય મિત્રો સુધી પહોંચાડવા માટે મેં તમને નમ્ર વિનંતી કરીએ છીએ

 

 

રેશનકાર્ડને લગતું ઘણુ કામ ઓનલાઇન તમારા મોબાઈલ થી કરી શકો છો મેરા રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

ગણિત વિજ્ઞાન ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને સત્રો માટે ઊપયોગી પીડીએફ ડાઉનલોડ કરો

ગણિત વિજ્ઞાન ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને સત્રો માટે ઊપયોગી પીડીએફ ડાઉનલોડ કરો ગણિત વિજ્ઞાન સજ્જતા માટે ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને ...

શાળાના તમામ વિદ્યાર્થીઓની “એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી અપાર ID” (APAAR)” ID બનાવવા બાબત

શાળાના તમામ વિદ્યાર્થીઓની “એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી અપાર ID” (APAAR)” ID બનાવવા બાબત   શાળાના તમામ વિદ્યાર્થીઓની “એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી અપાર ID” (APAAR)” ID બનાવવા બાબત મહત્વપૂર્ણ ...

Ekyc tranning શાળા, કોલેજોના વિદ્યાર્થીઓના e-KYC બાબતે આચાર્ય/શિક્ષિકો VCE, નાયબ મામલતદાર (પુરવઠા), ઝોનલ અધિકારીશ્રીઓને જાણકારી આપવા બાબત.

શાળા, કોલેજોના વિદ્યાર્થીઓના e-KYC બાબતે આચાર્ય/શિક્ષિકો VCE, નાયબ મામલતદાર (પુરવઠા), ઝોનલ અધિકારીશ્રીઓને જાણકારી આપવા બાબત. ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, ભારત સરકારની સૂચના મુજબ તમામ કલ્યાણકારી ...

Books 2025 શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી શાળાઓમાં ધોરણ – ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તેમજ ધોરણ – ૬ થી ક્રમશ : ગણિત – વિજ્ઞાનના દ્વિભાષી પાઠ્યપુસ્તક

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી શાળાઓમાં ધોરણ – ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તેમજ ધોરણ – ૬ થી ક્રમશ : ગણિત – વિજ્ઞાનના દ્વિભાષી પાઠ્યપુસ્તક મહત્વપૂર્ણ લિંક વર્ષે ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!