E KYC માટે શાળાનો સમય સવારનો કરવા બાબત પરિપત્ર ભરૂચ
✅ *શિષ્યવૃત્તિ મિશન મોડમાં*
*`E KYC on Mission Mode`*
1. *બાળકની એન્ટ્રી અપડેટ કેવી રીતે કરવી ?* `https://youtu.be/HYzH5alRoxM?si=QI8VN__k8OuXWMmT`
2. *E KYC શાળામાં બેઠા બેઠા કેવી રીતે કરવું?* `https://youtu.be/lxzcpp1ZmdU?si=135weBT2TdmcgjCV`
3. *એન્ટ્રી અપડેટ કરતાં જે મુશ્કેલીઓ પડે છે તેના સોલ્યુશન* `https://bit.ly/4dTLy60`
4. *દરેક જાતિ માટે શિષ્યવૃત્તિ દરખાસ્ત કેવી રીતે બનાવવી ?* `https://youtu.be/z_y4Y9NFRP8?si=JcLmN5NGQ8dOD8OI`
શાળાના તમામ વિદ્યાર્થીઓના eKYC ની કામગીરી ક૨વા બાબત.
સંદર્ભ : ૧. નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણ, ભરૂચનો પત્ર ક્રમાંક: ના.નિ. /અજા૩/પ્રિમેટ્રિક શિ.9./ ૨૦28-
૨૫/૧૧૪૮-૧૩૦૨, તા.૮/૮/૨૦૨૪
૨. સંયુક્ત નિયામકશ્રી,અનુસુચિત જાતિ કલ્યાણ,ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો પત્રકમાંક: અજાક/ગ-૧/૧/૨૦૨૪- २५/३४०१-३५०८, ता. २०/०८/२०२४ ૩.
માન. મુખ્ય સચિવથી,ગુ.રા. દ્વારા વિડિયો કોન્ફરન્સમાં મળેલ સૂચના, તા.૨૧/૦૯/૨૦૨૪ ૪. માન. કલેકટરથી અને માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીની મળેલ સૂચના,તા. ૨૪/૦૯/૨૦૨૪
રાજ્ય સરકાર/ભારત સરકારશ્રીની યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ/સહાયનો લાભ સીધા તેઓના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (D.B.T.) થી ચૂકવી શકાય તે હેતુથી રાજ્ય સરકારશ્રી દ્વારા Digital Gujarat Portal બનાવવામાં આવેલ છે. જેમાં શાળાના આચાર્યશ્રીઓ દ્વારા ઉક્ત પોર્ટલ પર વિદ્યાર્થીઓની ઓનલાઈન દરખારત રજૂ કરવામાં આવે છે.
ચાલુ વર્ષે ફેમિલી આઈ.ડી. પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય પુરરકૃત પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં આધારનંબર, રેશનકાર્ડ નંબર તથા રેશનકાર્ડ મેમ્બર આઈ.ડી. લેવાની સૂચનાઓ મળેલ છે. તથા કેન્દ્ર સરકારથી દ્વારા કેન્દ્ર પુરર કૃત પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ થી તમામ વિદ્યાર્થીઓનું ફરજીયાત Aadhaar Based Biometric eKYC કરવાની સૂચનાઓ આપવામાં આવેલ છે. જે માટે વિદ્યાર્થીઓએ અન્ન નાગરિક પુરવઠા વિભાગના રેશનકાર્ડનાં ડેટાબેઝમાં પોતાનું Aadhaar Based Biometric cKYC કરાવવું ૨યાત છે. જે માટે મામલતદાર કચેરી તથા ગ્રામ પંચાયત કચેરીમાં VCE મારફત આ કામગીરી પૂર્ણ કરી શકાય છે.
ઉક્ત કામગીરી સમયમર્યાદામાં અને ગંભીરતા પૂર્વક કરવાની સૂચના રાજ્યના માન. મુખ્ય સચિવશ્રી દ્વારા આપવામાં આવેલ છે. અનુભવે જાણવા મળેલ છે કે રાદર eKYC ની કામગીરી માટેના પોર્ટલ પર દિવસ દરમ્યાન ખૂબ જ ધીમું કામ થઈ શકાતું હોય, જિલ્લાની તમામ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના eKYC ની પ્રક્રિયા રામયમર્યાદામાં પૂર્ણ થઈ શકે એ માટે તા.૨૫/૦૯/૨૦૨૪, બુધવારના રોજ સાળાનો રામય સવારે ૭:૦૦ વાગ્યાથી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધીતો રાખવા જણાવવામાં આવે છે. ગામના તલાટી કમ મંત્રીશ્રી, VCE શાથે સંકલન કરી કામગીરીનું સુચારૂં આયોજન કરવાનું રહેશે.
વધુમાં PDS+ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેની મદદથી શાળાના આચાર્યશ્રી /શિક્ષકથી eKYC ની કામગીરી સરળતાથી કરી શકે છે.