નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ કાર્યક્રમ 2025 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને ઉપયોગી લીંક
2025
મહત્વપૂર્ણ લિંક
નવોદય નું ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
નવોદય નું ફોર્મ કેવી રીતે ભરવું તે જાણવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ કાર્યક્રમ બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને ઉપયોગી લીંક
નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ કાર્યક્રમ 2023 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને ઉપયોગી લીંક
ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા -2022 ના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે.
આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પુણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મો
કલો.,ટો,,:23023.જmકા ?ને વાલીઓને ખાસ મોકલો.
નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ કાર્યક્રમ 2024 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને ઉપયોગી લીંક
આપનું અથવા તમારા સબંધી નું બાળક ધો. 5 માં અભ્યાસ કરતું હોય તો તેને જાણ કરો આ વર્ષના એડમીશન ફોર્મ ભરવાનુ શરુ થઈ ગયુ છે
ફોર્મ ભરવાની છેલ્લી તા.૩૧/૦૧/૨૦૨૩ છે. ફોર્મ ભરવાની માહિતી, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈ એ,પેપર સ્ટાઈલ, જગ્યાઓ અને અન્ય તમામ માહિતી માટે
તમામ લોકો અને વિદ્યાર્થી સુધી મોકલો અને જાણ કરો કોઈ ની જીંદગી બદલી શકે છે
જે વાલીઓ પોતાના બાળકોને ગુજરાતીની જગ્યાએ અંગ્રેજીમાં ભણાવવા માગતા હોય તો તે માટે ખાસ તૈયારી કરવા માટે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી શકે છે ખાસ તૈયારી કરી અને તેમાં પરીક્ષા અપાવી બાળક જો તેમજ સિલેક્ટ થાય તો તેને બારમા સુધી શિક્ષણ કાર્ય થતું હોય છે અને તે પણ તમામ શિક્ષણ અંગ્રેજીમાં આપવાનું થતું હોય છે અને તે પણ મફત કોઈપણ જાતની તેમાં ફ્રી લેવામાં આવતી નથી તો જે વાલીઓને પોતાના બાળકોને ધોરણ છઠ્ઠાથી અંગ્રેજીમાં ભણાવવું હોય તો તે તમામ માટે આ ઉપયોગી પરીક્ષા છે આ પરીક્ષામાં તે પાસ કરીને જવાહર નવોદયમાં એડમિશન લઈ અને તે ભણાવવાના થતા હોય છે તો અહીં મૂકવામાં આવેલી માહિતીથી તમામ વાલીઓને વિનંતી કે આવી બધી માહિતીનો અભ્યાસ કરવો અને જો વધુ માહિતીની જરૂરીયાત હોય તો પ્રોજેક્ટ 33 whatsapp ગ્રુપમાં જોડાઈ જઈશું જેથી જવાહર નવોદયની જે જે માહિતી આવશે તેમાં મૂકવામાં આવશે જે વાલી અથવા તો બાળક પોતે અંગ્રેજીમાં ભણવાનો શોખીન હોય અથવા તો અંગ્રેજીમાં ભણવાની ઈચ્છા હોય અને ધોરણ છઠ્ઠાથી એડમિશન મેળવવું હોય તો તેમના માટે ઉત્તમ તક છે અને આવી તક અને તેની લગતી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકાશે તો તેમાંથી તમને વધુ માહિતી મળી રહેશે
નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ કાર્યક્રમ બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને ઉપયોગી લીંક