ધોરણ 5 ની તમામ માહિતી : All Information For Std 5

By admin

Updated on:

All Information For Std 5

ધોરણ 5 ની તમામ માહિતી : All Information For Std 5 નમસ્કાર મિત્રો આ લેખમાં આપણે ધોરણ 1 માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે શિક્ષણ સર્વોદય ટીમ દ્વારા તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવેલી છે પરીક્ષા ના તૈયારી માટે આ ખરેખર ખૂબ ઉપયોગી અને આવતી આવશ્યક માહિતી છે આ વેબસાઇટનો હેતુ તમામ ધોરણ ના અભ્યાસ અને તૈયારી માટે છે. આ વેબસાઇટ દ્વારા પાઠ્યપુસ્તક,પાઠ આયોજન,ઓનલાઇન ક્વિઝ,યુનિટ ટેસ્ટ,જુના પેપર્સ અહી આપવમા આવેલ છે. ધોરણ 5 માટે શિક્ષણ સર્વોદય વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો

પાઠ્યપુસ્તક- અહિ ક્લિક કરો

પાઠ આયોજન – અહિ ક્લિક કરો

સ્વ અધ્ધયન પોથી – અહિ ક્લિક કરો

અધ્ધયન નિષ્પતિ – અહિ ક્લિક કરો

ઓનલાઇન ક્વિઝ – અહિ ક્લિક કરો

યુનિટ ટેસ્ટ – અહિ ક્લિક કરો

શિક્ષક આવૃતી – અહિ ક્લિક કરો

જુના પેપર્સ – અહિ ક્લિક કરો

All Information For Std 5
All Information For Std 5

 

પ્રાથમિક શાળાના બાળકોને હસ્તકલા અને અભિનય પ્રવૃત્તિઓ ખૂબ ગમે છે. રંગમય અને નાટવકલા વાસ્તવિક જીવનના પાત્રો અને કાલ્પનિક પાત્રીને રજૂ કરવાની તક આપે છે. જે બાળકોને આ પાત્રોની આંતરસૂઝ, મૂલ્યો, અભિપ્રાયો, અભિરુચિઓને સમજવાની ચાવી મળી આવે છે. બાળકોને કોઈ ચોક્કસ ભૂમિકામાં મૂકવાથી તેઓ સારી રીતે જાણી શકે છે. તેઓ માત્ર વિષયના વિવિધ પામીને જ નહિ. પરંતુ તે સંદર્ભે લાક્ષણિકતાઓને પાણ જાણે છે.

શિક્ષક નીચેની પરિસ્થિતિઓને નાટક સ્વરૂપે રજૂ કરવા બાળકોને જણાવશે..

સામાજિક આંતરક્રિયા કરી જૂથકાર્ય થકી શીખવા માટે ચર્ચા મદદરૂપ થાય છે. જ્યારે વિચારો તેમજ અનુભવોની અન્ય સાથે વહેંચણી કરી ચર્ચા કરવામાં આવે છે. ત્યારે જ જ્ઞાન અર્થસભર બને છે. પર્યાવરણ શિક્ષણમાં વિદ્યાર્થીઓને તેમના જૂથ (ટુકડીઓ) તેમજ શિક્ષકો સાથે થર્ચા – વિચારણા કરવા માટે પર્યાપ્ત તકોની આવશ્યકતા રહે છે. અમુક પ્રશ્નો જેવા કે – તમે ભૂખ્યા હો ત્યારે તમને કેવું લાગે છે ? તમને બે દિવસ સુધી પાણી ના મળે તો શું થાય ? કેટલાંક લોકો પાસે પાણી બિલકુલ હોતું નથી જયારે કેટલાંક લોકો પાસે શા માટે જથ્થાબંધ પાણી હોય છે ? આવા પ્રશ્નોનો ઉપયોગ શિક્ષકો દ્વારા કરી શકાય છે. જેથી તમામ વિદ્યાર્થીઓ મુકતપણે પોતાના અભિપ્રાયો આપી શકે, તેમજ પ્રત્યેક પ્રતિસાદને કોઇપણ નિરાશાજનક બાબત વિના ઓળખી શકે. તમે વર્તમાનપત્રનો અહેવાલો, ટી. વી. નાં અહેવાલો અથવા ચોક્કસ કેસ સ્ટડીનો ઉપયોગ પણ તમારી કોઇપણ મુદ્દાની ચર્ચા અને સમકાલીન સુસંગતતા માટે કરી શકો.

ચાલો વિચારીએ.

આ સંદર્ભમાં શિક્ષકની શી ભૂમિકાઓ અપેક્ષિત છે ?

• તે વર્ગખંડમાં ચર્ચાની ગોઠવણી કઇ રીતે કરી શકશે ? શિક્ષક માટે કેટલીક યાદી બનાવો. એન. સી. ઇ. આર. ટી. પર્યાવરણના પાઠયપુસ્તકોમાંથી કેટલાંક એવા સ્વાઘ્યાયો શોધી કાઢો જયાં શિક્ષક વિદ્યાર્થીઓને કેટલીક જટિલ સમસ્યાઓ વિશે ચર્ચા કરવા કહે. જેથી વિદ્યાર્થીઓમાં જે – તે મુદ્દાઓ બાબતે જાગૃતિ વિકસે તેમજ સંવેદનશીલતા જોવા મળે.

પ્રયોગો અને શોધખોળ :

પ્રયોગો અને શોઘખોળ વિદ્યાર્થીઓને તપાસ, અવલોકન, સર્જન, ચર્ચા, વિવેચનાત્મક ચિંતન, વર્ગીકરણ, વિશ્લેષણ, કારણ શોધી કાઢવું તેમજ નિષ્કર્ષ તારવણીમાં પ્રોત્સાહિત કરે છે. NCERTના પર્યાવરણીય શિક્ષણનાં અભ્યાસક્રમ, પાઠયપુસ્તકો અને અઘ્યયન – અધ્યાપનમાં પ્રયોગોનો સમાવેશ કરવો જરૂરી છે. જયાં બાળકો પોતાની જાતે પ્રવૃત્તિઓ કરી શકે અને તેઓનાં અવલોકનોમાંથી શીખે. ધોરણ – ૫ નાં પાઠ્યપુસ્તકનો પાઠ “પાણી સાથે પ્રયોગો’ સંબંધિત પ્રવૃતિઓ – (૧) શું તરે છે અને શું ડૂબી જાય ?, (૨) શું દ્રાવ્ય છે? શું અંદ્રાવ્ય છે? (3) પાણી કયાં ગયું ? – બાળકોને તેમના શિક્ષકો અને સાપડીના સહયોગથી જૂથકાર્ય અને સાધનસામગ્રીની શોધખોળ તેમજ તેની ગોઠવણીની સગવડ પરી આપે. આવી પ્રવૃત્તિઓ કરવા માટેના હેતુઓથી તેમને વાકેફ કરવા એ પણ ખૂબ જ યાગ અવલોકનો પરા શકય છે કે બાળકો તેઓની પાસે શું અપેક્ષાઓ છે તેના કરતાં વધારે અને રસપ્રદ અવલોકનોતકનું સર્જન કરી શકે. તમારે માત્ર તેના તરફ ધ્યાન દોરી અને જરૂર જણાય ત્યા વેરાણા અને ગુer પડે પાડી એ દિશા તરફ દિશાનિર્દેશ કરવાનો છે.

4. સર્વેક્ષણો અને પ્રત્યક્ષ મુલાકાતો :

સર્વેક્ષણ એ બાળકોને શોધવું, એકત્ર કરવું અને માહિતીનો ઉપયોગ કરી અર્થસબર આંતર વિકસાવવામાં મદદ કરે છે. મોટાભાગનાં સંશોધન અને સર્વેક્ષણ પ્રવૃત્તિઓમાં બાળકી બારા મુલાકાનોથી માહિની મેળવતા હોય છે. બાળકોને તેમની આસપાસના લોકોની સાથે વાતો કરવા મણ પ્રોત્સાહિત કરી, માહિતી એકત્ર કરી, સમસ્યા કે આપેલ કાર્ય સાથે સંગત પ્રવૃત્તિ કરાવાન વિદ્યાર્થીઓને સમસ્યાઓના પ્રથમદર્શી અનુભવો અને તેઓની આજુબાજુની સમસ્યાઓમાંથી શ્રીમસાલ કરે છે. બાળકો પોતે લીધેલા ઇન્ટરવ્યુના આધારે પ્રશ્નો તૈયાર કરી અને મેળવેલ માહિતીના આપણ રિપોર્ટ તૈયાર કરે તે માટે પ્રોત્સાહિત કરવા. લોકોની સાથે વાતચીત તેમજ ઇન્ટરવ્યું દ્રાસ તેમ સંવાદ કૌશલ્ય, પ્રશ્નોની રચના અને પ્રશ્નો પૂછવા, પ્રતિસાદની નોંધ કરવી, અહેવાલો તૈયાર કરવા વાય કૌશલ્યો વિકસે છે.

સર્વેક્ષણ સ્વાધ્યાયના કેટલાંક ઉદાહરણો અહીં નીચે આપેલાં છે.

શાળા અને આસપાસના વિસ્તારમાં પાણીનો બગાડ અને પાણીનો બચાવ શોધવાનો સર્વે. બાળકો પાણીના ટપકતા નળ. તૂટેલી પાછપ, ઓવરફલો થતું હોય. શાળા અને મોસાયટીના પાણીનો વધુ પડતો ઉપયોગ વગેરેની માહિતી એકત્ર કરી અહેવાલોને વર્ગખંડમાં વહેશે.

5 અનુભવોનું આદાન-પ્રદાન :

પર્યાવરણ શિક્ષણના વર્ગખંડનું મહત્વનું પાસું વિદ્યાર્થીઓ મુક્તપણે અભિવ્યક્ત કરતા થાય છે છે. શિક્ષકે એવા પ્રકારની સ્થિતિનું નિર્માણ કરવું. જ્યાં દરેક બાળક કોઈપણ પ્રકારના ખચકાટ વગર રજ કરી શકે. અભિવ્યક્તિની તકો મૌખિક, ચિત્ર સ્વરૂપ કે અન્ય પ્રકારની હોઈ શકે. દા. ત. પાણીની પ્રાપ્યાતા વિશે ચર્ચા કરતી વખતે વિદ્યાર્થીઓને પૂછી શકાય કે તેઓ પોતાના ઘરે પાણી કઈ રીતે મેળવે છે તેઓને એમ પણ પૂછી શકાય કે તેઓ પોતાના પરિવારમાં જુદા જુદા તહેવારોમાં પાણીનો ઉપયોગ કઈ રીતે કરે છે. તેઓ થીડા વાક્યો લખીને. વર્ણવીને અથવા ચિત્રો દોરીને પણ તેના વિશે રજૂઆત કરી શકે છે. આનાથી વિદ્યાર્થીઓમાં સામાજિક-સાંસ્કૃતિક પર્યાવરણ વિશે જાગૃતિ આવે તેમજ પ્રવર્તમાન વિવિધ પશ્ચાદભૂમિકા વિશે માહિતી મળે.

 

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

કલા ઉત્સવ 2024: Kala Utsav” programme

“કલા ઉત્સવ ” કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત સવિનય ઉપર્યુંકત વિષય અને સંદર્ભ ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય ...

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત :Lifeskills Medo

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં ભલામણ કરી છે કે “કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાસાયિક ...

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક 

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક મહત્વપૂર્ણ લિંક SAS GUJARAT લોગીન કરવા માટે અહીં ક્લિક કરો મોંઘવારી બિલ બનાવવા માટેની માર્ગદર્શિકા ...

પત્રક-અ ધોરણ-8 તમામ વિષય | Std-8 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-8 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!