એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી 

By admin

Updated on:

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી

મહત્વપૂર્ણ લિંક 

તારીખ:-6-9-2024 ના રોજ લેવાય ધોરણ 3-4-5 ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

તારીખ:-6-9-2024 ના રોજ લેવાય ધોરણ:-6-7-8,ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

તારીખ:-31-8-2024 ના રોજ લેવાય ધોરણ 3-4-5 ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

તારીખ:-31-8-2024 ના રોજ લેવાય ધોરણ:-6-7-8,ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

તારીખ:-10-8-2024 ના રોજ લેવાય ધોરણ 3-4-5 ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

તારીખ:-10-8-2024 ના રોજ લેવાય ધોરણ:-6-7-8,ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

એકમ કસોટીના માર્ક લખવા માટે પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી

 

 

 

 

 

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી

પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બાળકોની કસોટી લેવામાં આવે છે પહેલાના સમયમાં કસોટીના તૈયાર પેપરો સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતા હતા અને પેપર આવતા ની સાથે બાળકો એમાં વેફર લગતા હતા અને તે પેપર ફિક્સ હોવાથી જવાબ પણ ફિક્સ થઈ જતા હતા હાલના સમયમાં એક પ્રશ્નમાં પાંચ પ્રશ્નો લખવાના થતા હોય તો સરકારશ્રી દ્વારા પ્રશ્ન બેંક આપવામાં આવે છે પાંચ ખાલી જગ્યા લખવાની જગ્યાએ 25 ખાલી જગ્યા આપી હોય છે એમાંથી શિક્ષકે ફક્ત પાંચ પસંદ કરવાની રહેતી હોય છે જેનો મોટો ફાયદો એ થાય છે કે બાળકો ને વાતાવરણ મુજબ સ્થાનિક કક્ષાની જરૂરિયાત મુજબ પેપર બનાવી શકાય છે અને મુખ્ય ફાયદો એ થાય છે કે દરેક શાળામાં જુદું જુદું પેપર હોય છે માટે આવી ઉપયોગી માહિતી અમારા દ્વારા whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે અમુક શિક્ષણ વિભાગની બાબતોને શાળાની બાબતો વાલીઓને બાળકને જાણ નથી હોતી તેની જાણ કરવા માટે તેની માહિતી માટે ખાસ અમારી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી અન્ય લોકો સુધી મોજ મેસેજ પહોંચાડતા હોઈએ છીએ તમે પણ જો અમારા પ્રોજેક્ટ 300 તો whatsapp ગ્રુપમાં ના જોડાયેલા હોય તો ઉપર આપેલી લીંક ઉપર ક્લિક કરી whatsapp ગ્રુપ જોઈન કરી શકો છો તેમાં તમને આવી ઉપયોગી માહિતી ચોક્કસથી મળશે તેની અમે ખાતરી આપીએ છીએ બાળકોને શિક્ષણને લગતા મેસેજ અમારા દ્વારા મૂકવામાં આવતા હોય છે અને તે બાળકોને ઉપયોગી થાય બાળકોને કંઈક માહિતી મળે વાલીઓ જાગૃત થાય શિક્ષકોને ઉપયોગી મટીરીયલ મળી રહે આવી તમામ માહિતી ધ્યાનમાં રાખી અને માહિતી આપતા હોઈએ છીએ એકમ કસોટી પૂર્ણ થઈ ગયા બાદ તેની સ્લીપ બનાવવાની જરૂરિયાત ઊભી થતી હોય છે કારણ કે માર્ગ જ્યારે ઓનલાઇન કરવાના થાય ત્યારે એક એક કસોટીમાં જોઈ અને ઓનલાઇન કરવા પડતા હોય છે અને તેની ચોકસાઈ થતી નથી. માટે જો સ્લીપ બનાવેલી હોય તો તેમાંથી 40% 60% 80% ની સંખ્યા અને ટકાવારીને પણ ઓટોમેટીક બની જવા હોવાથી શિક્ષકને જરા પણ મહેનત રહેતી નથી અને એકમ કસોટી ની સ્લીપ સોફ્ટ કોપીમાં હોવાથી ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે જગ્યાએ મોકલી શકાય છે મંગાવી શકાય છે ને જોઈ શકાય છે હાર્ડ કોપીમાં સ્કૂલમાં કે શાળામાં ફાઈલોમાં બંધ થઈ જાય છે જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગ કરી શકાતી નથી માટે જે સોફ્ટ કોપીમાં હોય તો તેનો ફાયદો જબરદસ્ત હોય છે લોકોનો ઉપયોગી થતી હોય છે તો આવી એકમ કસોટીની ગુણ સ્લીપો ની માહિતી અમારા દ્વારા મૂકવામાં આવશે અને જરૂરી માહિતી અન્ય લોકો સુધી પહોંચાડવા માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે વિનંતી કરીએ છીએ

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

કલા ઉત્સવ 2024: Kala Utsav” programme

“કલા ઉત્સવ ” કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત સવિનય ઉપર્યુંકત વિષય અને સંદર્ભ ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય ...

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2 સંસ્કૃત ધોરણ 8 નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 8 સત્ર 1ના સંસ્કૃત વિષયના  અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે. જેમાં ખાલી ...

Class 8 Sanskrit Chapter 1 चित्रपदानि – 1

Class 8 Sanskrit Chapter 1 चित्रपदानि – 1 સંસ્કૃત ધોરણ 8 નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 8 સત્ર 1ના સંસ્કૃત વિષયના  અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે. જેમાં ખાલી ...

Today’s story : આજ ની વાર્તા

નાના બાળકો કે ધો.૧ થી  ૩ કે ૪ થી ૮નાં છાત્રોને શિક્ષણની અલગ અલગ ટેકનિકી ભણાવવો પડે તો જ તેને શિક્ષણ રસપ્રદ લાગે બાકી તો તે શાળા છુટવાની ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!