વર્ષ : 2023-24ની ઘોરણ  1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક 

વર્ષ : 2023-24ની ઘોરણ  1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક 

મહત્વપૂર્ણ લિંક એક્સેલ ફાઈલ.

ધોરણ-8 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-7 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-6 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-5 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-4 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-3 ની પરિણામ પત્રકની સરસ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

નોંધ – આ ફાઈલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ થાય તો  પર્સનલ માં whatsapp મેસેજ કરી એક્સલ ફાઇલ મંગાવી લેવી 

ધોરણ:-૧ થી ૮

આ ફાઇલ બંન્ને સત્રમાં કામ આવશે.

આ ફાઇલમાં હાલ ડેટા શીટમાં સત્ર 1 કરેલ છે. જેથી 100 ગુણમાંથી ગ્રેડ નીકળશે. આ ફાઇલ બીજા સત્ર સુઘી સાચવીને રાખશો ત્યારે ડેટા શીટમાં સત્ર – 2 કરશો જેથી 200 ગુણમાંથી ગ્રેડ નીકળશે.

વર્ષ : 2022-23 ની ઘોરણ 1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક

વર્ષ : 2022-23 ની ઘોરણ 1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક

પરિણામ પત્રક :-૨૦૨૨-૨૩

ધોરણ:-૧ થી ૮

આ ફાઇલ બંન્ને સત્રમાં કામ આવશે.

આ ફાઇલમાં હાલ ડેટા શીટમાં સત્ર 1 કરેલ છે. જેથી 100 ગુણમાંથી ગ્રેડ નીકળશે. આ ફાઇલ બીજા સત્ર સુઘી સાચવીને રાખશો ત્યારે ડેટા શીટમાં સત્ર – 2 કરશો જેથી 200 ગુણમાંથી ગ્રેડ નીકળશે.

ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી માંડીને ધોરણ આઠ સુધીના બાળકો અભ્યાસ કરતા હોય છે તે બાળકોના વર્ષના અંતે તેમનો ગુણાંકન કરવા માટે તેની સ્લીપ બનાવી પડતી હોય છે અને પેપર બાદ તેનો પરિણામ પત્રક બનતું હોય છે તો જે જે પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષકો કમ્પ્યુટરમાં કામ કરી રહ્યા છે તેવા કમ્પ્યુટરમાં કામ કરનારા મિત્રો માટે ખાસ અગત્યની પરિણામ પત્રક માટેની એક્સલ ફાઇલ અહીં મૂકવામાં આવી છે આ એક્સલ ફાઇલની મદદથી તમે તમારા કોમ્પ્યુટરમાં પરિણામ પત્રક આસાનીથી બનાવી શકશો. આ ફાઇલને મોબાઇલમાં ખોલવીને મોબાઇલમાં ડાઉનલોડ કરવી નહીં સીધેસીધી કમ્પ્યુટરમાં જ ઉપયોગ કરવો સીધું whatsapp કમ્પ્યુટરમાં ઓપન કરીને પછી જ ડાઉનલોડ કરવી જેથી તેનો ઉપયોગ કરી શકાય છે મોબાઇલમાં ફાઈલ ઓપન કરવાથી તરફથી જતી હોય છે અને ફાઇલમાં નુકસાની થવાથી અમુક તેમના સપોર્ટ કરતી નથી અને પરિણામ પત્રક બનાવવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે માટે ધોરણ એક થી માંડીને ધોરણ આઠ સુધીના તમામ વર્ષ શિક્ષકોને વિનંતી તથા વિષય શિક્ષકોને વિનંતી કે તમારા વિષયને તમારા વર્ગનો પરિણામ પત્રક બનાવવા માટે આ ખૂબ જ મહત્વની અને ઉપયોગી ફાઈલ હોવાથી વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ પરિણામ પત્રક તથા પરીક્ષાને લગતી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવે છે તમારી નજીકમાં કોઈ મિત્ર જો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા નથી તો તમામે તમામ મિત્રોને વિનંતી કરીએ છીએ કે અમારા પ્રોજેક્ટ 33 whatsapp ગ્રુપમાં જરૂરથી જોડાજો અને વધુમાં વધુ ઉપયોગી થાય તેવી માહિતીઓ મેળવતા રહેજો. પરિણામ પત્રક ની માહિતી હોય પરીક્ષા ને લગતી માહિતી હોય ઓનલાઈન કરવાની માહિતી હોય કે તેની સ્લીપ ભરવાની માહિતી હોય અથવા તો સરળતાથી કામ કેમ કરી શકાય અથવા તો પરિણામ બની ગયા પછી કયો ગ્રેડ મૂકો તે જાણવું હોય તેવી કોઈપણ માહિતી માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે તેમાં જોડાઈ જજો અને આવી ઉપયોગી માહિતી પરિણામ પત્રક ને લગતી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં ચોક્કસથી મૂકવામાં આવશે આ ફાઇલ ડાઉનલોડ કર્યા પછી એક્સેલ ફોર્મેટ માં નાખો ને તો તેની સરળતા માટે પણ પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં માહિતી મૂકવામાં આવશે અને આવી ઉપયોગી પરિણામ પત્રક ની માહિતી અથવા પરીક્ષાના આયોજન અંગેની માહિતી અથવા તો ઓટોમેટીક એક્સલ ફાઇલ પણ પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકી લોકોને મદદરૂપ થવા અને પ્રાથમિક શાળાના શિક્ષકોને નોકરી કરવામાં સરળતા રહે તેવા જુદા જુદા સમાચારોને ઓનલાઇન ન્યૂઝ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ મૂકવામાં આવશે પરિણામ પત્રકની જે જે માહિતી આવશે તે તમામે તમામ માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું

વર્ષ : 2022-23 ની ઘોરણ 1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!