ધોરણ 6 ની તમામ માહિતી : All Information For Std 6

By admin

Updated on:

All Information For Std 6

ધોરણ 6 ની તમામ માહિતી : All Information For Std 6 નમસ્કાર મિત્રો આ લેખમાં આપણે ધોરણ 1 માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે શિક્ષણ સર્વોદય ટીમ દ્વારા તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવેલી છે પરીક્ષા ના તૈયારી માટે આ ખરેખર ખૂબ ઉપયોગી અને આવતી આવશ્યક માહિતી છે આ વેબસાઇટનો હેતુ તમામ ધોરણ ના અભ્યાસ અને તૈયારી માટે છે. આ વેબસાઇટ દ્વારા પાઠ્યપુસ્તક,પાઠ આયોજન,ઓનલાઇન ક્વિઝ,યુનિટ ટેસ્ટ,જુના પેપર્સ અહી આપવમા આવેલ છે. ધોરણ 6 માટે શિક્ષણ સર્વોદય વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો

પાઠ્યપુસ્તક- અહિ ક્લિક કરો

પાઠ આયોજન – અહિ ક્લિક કરો

સ્વ અધ્ધયન પોથી – અહિ ક્લિક કરો

અધ્ધયન નિષ્પતિ – અહિ ક્લિક કરો

ઓનલાઇન ક્વિઝ – અહિ ક્લિક કરો

યુનિટ ટેસ્ટ – અહિ ક્લિક કરો

શિક્ષક આવૃતી – અહિ ક્લિક કરો

જુના પેપર્સ – અહિ ક્લિક કરો

 

All Information For Std 6
All Information For Std 6

પૃથ્વી પરનાં તમામ સજીવોના અસ્તિત્વ માટે પાણી મહત્વનો સૌત છે. પdary Sens ખાતર શાબાકીય ક્ષેત્ર હોઇ બાળકના કુદરતી અને સામાજિક – સાંસ્કૃતિક પર્યાવરણ વચ્ચે અનુબા પ્રસ્થાપિત કરે છે. ‘પાણી’ સંબંધિત સંકલ્પનાઓ અને મુદાઓ વૈષિક છે. જેને કોઇપણ વર્ગ વિસ્તાર કે ઉપદેશ લાગુ પડતો નથી. તેથી તે સંપૂર્ણપણે વિવિધ પર્યાવરણીય સંકલ્પનાઓ અને મુદ્દાઓ સમજવા મદદરૂપ બને છે. તેથી પ્રાથમિક શિક્ષણમાં (કક્ષાએ) પાણી’ પર્યાવરણ શિક્ષણના અભ્યાસનો વિષય બને છે. તેમાં પર્યાવરણ શિક્ષણનો સંકલિત પરિપ્રેક્ષ્યોને વિકસાવવા માટે બધ્યયનની વિપુલ તકોને પૂરી પાડવાનો ખૂબ જ અવકાશ રહેલો છે. એક વિષય તરીકે તે ઘોરણ – ૩ થી ધોરણ – ૫ ના વિદ્યાર્થીઓમાં મકલ્પનાઓની શૃંખલાનો સમાવેશ કરે છે કે જે ધીમે ધીમે બાળકની સમજ તેના / તેણીના વિશ્વથી પોતાની જાતથી શરૂ કરીને તેના / તેણીના કુટુંબ (મારા અને મારા કુટુંબ માટે પાણી, આપણાં ઘરોમાં પાણીનું મહત્ત્વ અને તેનો વપરાશ તેમજ પાણીના સંગ્રહ વિશે વિચારે), પાડોશ તથા સમાજ (નજીકન સ્થળોમાંથી પાણીના સ્રોત શોધવા, લૈંગિક તફાવતો તેમજ આડોશ – પાડોશમાં થતા પાણી માટેના ઝઘડાઓ) થી લઇ વૈશ્વિક સંદર્ભ (નૈસર્ગિક સ્રોત પર કોનો અધિકાર છે ? પાણી પ્રદૂષણની અન્ય પ્રજાતિઓ પર પ્રભાવ, પાણીના ઐતિહાસિક સ્રોત ખોળવા તેમજ પરંપરાગત અને આધુનિક પાણીના સંગ્રહની પદ્ધતિઓ) સુધી વિસ્તરે છે. ઉપરાંત ઘણાં કાર્ય કૌશલ્યો જેવા કે નિરીક્ષણ પ્રાયોગિક કાર્ય. માપન, અંદાજો અને અન્વેષણના વિકાસ માટેનો અવકાશ રહેલો છે. આ વિભાગ તમને વિદ્યાર્થીઓના જીવન સંબંધિત મુદ્દાઓ પર ચિંતન કરવામાં કરવામાં મદદરૂપ થશે અને તેઓને પાણીના વિષય સંદર્ભિત મુદ્દાઓ બાબતે વિચારવા અને સમજણ ઉત્પન્ન થવા માટે કાર્યક્ષમ બનાવે છે. આગળ, શાખા આ વિષય થકી વિસ્તૃત થયેલ આંતરશાખા અનુબંધ વિવિધ પર્યાવરણ શિક્ષણના અધ્યયનનો કાર્યકૌશલ્યોને પ્રોત્સાહિત કરશે અને અન્ય અભ્યાસિક ક્ષેત્રોને અલગ પાડવામાં મદદરૂપ બનશે.

ચાલો વિચારીએ.

જો ‘પાણી’ વિષય હોય તો પર્યાવરણ શિક્ષણમાં સંકલિત પરિપ્રેક્ષ્યોને આગળ ધપાવવા કણ સંકલ્પનાઓ અને મુદ્દાઓ હાથ ધરવા જોઇએ ?

પાણી સંદર્ભિત સંકલ્પનાઓ અને મુદ્દાઓની યાદી તૈયાર કરવા પ્રયત્ન કરો. માઇન્ડ મેપ ના સ્વરૂપમાં તેમને રજૂ કરો.

એક એવો માઇન્ડ મેપ અહીં આપેલો છે.

બીજા ક્યાં વિષય ક્ષેત્રો આવશ્યક છે ?

પર્યાવરણ શિક્ષણની અન્ય થીમ સાથે અનુબંધ કે જોડાણ પ્રસ્થાપિત કરી શકશો ?

શું તમે પર્યાવરણ શિક્ષણમાં સંકલિત પરિપ્રેક્ષ્યો જુઓ છો ? કઇ રીતે ?
ચાલો આપણે સમજીએ કે શિક્ષક થોડી સંકલ્પનાઓ / મુદ્દાઓને લઈને બાળકો માટે જરૂરી નાન કૌશલ્ય અને મૂલ્યોને આત્મસાત કરી શકે તેવી અર્થપૂર્ણ અધ્યયન પરિસ્થિતિનું નિર્માણ કઇ રીતે કરે છે.

અધ્યયન માટે આયોજન અને અનુભવોનું સર્જન :

બાળકોને પાણીના સ્રોત વિશે પોતાની આગવી સમજ છે. તેઓ આ અંગે જે જુએ છે – ઉપયોગ કરે છે તેવા સ્રોતને – તેવા વ્યાવહારિક અને વૈકલ્પિક સ્રોતને પાણીનાં સ્રોત તરીકે સ્વીકારે છે. બાળકોને આ ધારણામાંથી બહાર કાઢવા બાળકોની આ સંકલ્પનાને જાણવા તથા તેના પરથી ખરેખરા પાણીના સ્રોતની સંકલ્પનાઓથી અવગત કરવા જરૂરી છે.

પાણી ઉપલબ્ધિ. પ્રાપ્તિ તથા વિતરણ

પ્રવૃત્તિ – ૧

ઘરમાં પાણી કયાંથી આવે છે ? બાળકો પાસેથી જાણો. એક પછી એક તેમના પ્રતિભાવો જાણીને બોર્ડ પર લખી શકાય. નદી. ઝરણું. કૂવો, વરસાદ, નળ, ડંકી વગેરે જેવા વિવિધ પ્રતિભાવો મળી શકે. કેટલાક તો વળી ઘડો, ડોલ જેવા જવાબો પણ આપશે. બધા જ જવાબો સ્વીકારો અને બોર્ડ પર નોંધો. નોંધ : તેમનાં પ્રતિભાવોને ‘ખરાં’ કે ‘ખોટાં’ ની નિશાની ન લગાવો.

તમે જોઇ શકશો કે તેમના અભિપ્રાયો તેમને મળતા પાણીનાં સ્રોત ઉપર આધારિત છે. તમે તેમની વિચાર પ્રક્રિયાને પ્રશ્નો પૂછીને પડકારી શકો અને ત્યાર બાદ તેમની સમજને ચોક્કસ અને યોગ્ય દિશામાં ઘડી શકો – વાળી શકો. શિક્ષક કોઇ અસમાન – નવીન પ્રકારના પ્રતિભાવ પર ચર્ચા અને પ્રશ્નોત્તરી કરીને બાળકોને ઉત્સુક બનાવી શકે જેમ કે,

ઘડામાં પાણી આવ્યું કયાંથી ?

નળમાં પાણી કયાંથી આવ્યું ?

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

કલા ઉત્સવ 2024: Kala Utsav” programme

“કલા ઉત્સવ ” કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત સવિનય ઉપર્યુંકત વિષય અને સંદર્ભ ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય ...

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી 

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી મહત્વપૂર્ણ લિંક  તારીખ:-10-8-2024 ના રોજ લેવાય ધોરણ 3-4-5 ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ ...

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત :Lifeskills Medo

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં ભલામણ કરી છે કે “કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાસાયિક ...

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક 

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક મહત્વપૂર્ણ લિંક SAS GUJARAT લોગીન કરવા માટે અહીં ક્લિક કરો મોંઘવારી બિલ બનાવવા માટેની માર્ગદર્શિકા ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!