Know Sainik School Admission Process India 2024

By admin

Published on:

Know Sainik School Admission Process India 2024?

The Ministry of Education (MOE), Government of India (GOI) has established National Testing Agency (NTA) as an independent autonomous and self-sustained premier examining organization under the Societies Registration Act, 1860 for conducting efficient, transparent and international standards exams in order to assess the competency of candidates for admissions to premier higher educational institutions.

 

  • Sainik Schools Society (SSS) is an autonomous organisation under the Ministry of Defence, Govt of India. The Society runs Sainik Schools. Sainik Schools are English medium residential schools affiliated to Central Board of Secondary Education (CBSE). Sainik Schools prepare Cadets to join the National Defence Academy (NDA), Khadakwasla (Pune), Indian Naval Academy, Ezhimala and other Training Academies for officers. At present there are a total of 33 Sainik Schools across the country. 
  1. Sainik Schools offer admission at the level of Class VI and Class IX. Admission is based on the performance of candidates in the All India Sainik Schools Entrance Examination (AISSEE).
  2. 👉Ministry of Defence (MoD) has approved 35 New Sainik Schools, which operate in partnership with NGOs/private schools/State Governments. These approved New Sainik Schools function under the aegis of Sainik Schools Society. These approved New Sainik Schools offer admission to the Sainik School stream of Class VI, through AISSEE 2024.

 

સૈનિક સ્કૂલ માં ફોર્મ ભરવાની માહિતી

પરીક્ષા તારીખ  21.1.2024 રવિવાર .2 થી 4.30 pm 
ફોર્મ ભરવાની તારીખ  7.11.2023 થી 16.12.2023 સુધી 
ભરેલ ફોર્મ સુધારા વધારા  18.12.2023 થી 20.12.2023
ફોર્મ ભરવા માટે ની ફી  જનરલ ,ઓબીસી ,ડિફેન્સ -650   sc st =500 
પરીક્ષા કેન્દ્ર ગુજરાત  જામનગર,જૂનાગઢ ,અમદાવાદ ,મહેસાણા  સુરત 
ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક  https://exams.nta.ac.in/AISSEE/

https://aissee.ntaonline.in/

https://aissee.ntaonline.in/

વેબસાઈટ  https://aissee.ntaonline.in/
નોટિફેકેશન  અહીંયા ક્લીક કરો 
માહિતી બુલેટિન pdf  અહીંયા ક્લીક કરો 
ફોર્મ અને માહિતી  અહીંયા ક્લીક કરો ફોર્મ ભરતી વખતે ડોકયુમેન્ટ
  • ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ 
    • વિદ્યાર્થીનો ફોટો: જુલાઇ-2023 પછી પાડેલ તારીખ અને નામ લખેલ વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં. (JPG 10kb-200kb ) વિદ્યાર્થીની સહી. ( JPG 4kb-30kb )
    • વિદ્યાર્થીના ડાબા હાથના અંગુઠાનું નિશાન. (JPG 10kb-50kb) જન્મ તારીખનો દાખલો. (PDF 50kb-100kb)
    • વિદ્યાર્થી અથવા વાલીનું ડોમિસાઇલ સર્ટીફીકેટ. (PDF 50kb-300kb) જાતીનો દાખલો. (OBC, ST, SC ) (PDF 50kb-300kb)
    • ડીફેન્સ સર્વિસનું સર્ટીફિકેટ. ( જે વિદ્યાર્થીના પિતા ડિફેન્સ સર્વિસમાં છે ) &
    • PPO (જે વિદ્યાર્થીના પિતા ડિફેન્સ સર્વિસમાંથી નિવૃત થઇ ગયા છે) (PDF 50kb-300kb) વિદ્યાર્થી અથવા તેના વાલીનું ઇ-મેઇલ આઇડી તથા મોબાઇલ નંબર.
    • વિદ્યાર્થીના આધાર નંબર.

અન્ય ઉપયોગી માહિતી

સૈનિક સ્કૂલ માં તમારા બાળક ની એડમિશન પ્રક્રિયા
ઓનલાઇન અરજીઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઇટ પર 16 ડિસેમ્બર સુધી કરી શકાશે
દેશમાં સંરક્ષણ મંત્રાલય આધીન 34 સૈનિક સ્કૂલો હતી, જેમાં 19 અને બાદમાં 16 નવી સ્કૂલો ઉમેરવામાં આવી છે

ગુજરાતમાં જામનગર જિલ્લામાં બાલાચડી સૈનિક સ્કૂલ કાર્યરત છે

  • દેશમાં આવેલી સૈનિક સ્કૂલોમાં પ્રવેશ માટેની સુવર્ણ તક છે. આ માટેની પ્રવેશ પરીક્ષા (AISSEE-2024) 21મી જાન્યુઆરી 2024ના દિવસે  યોજાવા જઈ રહી છે. આ સંદર્ભે, સંરક્ષણ મંત્રાલય હેઠળ ચાલતી 33 સૈનિક શાળાઓ અને બાદમાં જાહેર કરવામાં આવેલી નવી 19 અને 16 સૈનિક સ્કૂલોમાં સત્ર 2024-25 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટેની ઓનલાઇન અરજીઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઇટ પર 16 ડિસેમ્બર સુધી ચાલશે.
 

છોકરીઓ પણ ધોરણ-9 માં પ્રવેશ મેળવી શકશે

 
  • સંરક્ષણ મંત્રાલયના નિર્દેશો અનુસાર, આ વર્ષે સૈનિક સ્કૂલોમાં છોકરીઓ પણ ધોરણ 9માં પ્રવેશ મેળવી શકશે. અગાઉ છોકરીઓને માત્ર છઠ્ઠા ધોરણમાં જ પ્રવેશ આપવામાં આવતો હતો.
 

પરીક્ષાની તારીખ અને પરીક્ષા પદ્ધતિ

 
  • અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા (AISSEE)-2024 દ્વારા કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષા 21 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવશે.પરીક્ષામાં બહુવિધ પસંદગીના પ્રશ્નોના જવાબો આપવાના રહેશે.
 

કોણ આપી શકે છે આ પ્રવેશ પરીક્ષા? 

 
  • 31મી માર્ચ 2024ના રોજ ધોરણ-6 માટે પ્રવેશ માટે ઉમેદવાર વિદ્યાર્થીઓની ઉંમર 10 થી 12 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વય માપદંડ છોકરાઓ-છોકરીઓ  માટે સમાન છે. ધોરણ-9 માટે, ઉમેદવાર વિદ્યાર્થીની ઉંમર 31 માર્ચ, 2024ના રોજ 13 થી 15 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને માન્યતા પ્રાપ્ત શાળામાંથી ધોરણ-8 પાસ કરેલ હોવો જોઈએ.

પરીક્ષાની અરજીઓ અહીં ઉપલબ્ધ થશે

 
  • પરીક્ષાની યોજના, સમયગાળો, માધ્યમ, અભ્યાસક્રમ, સૈનિક શાળાઓ/નવી સૈનિક શાળાઓની યાદી અને તેમના કામચલાઉ પ્રવેશ, બેઠકોનું આરક્ષણ, પરીક્ષાના શહેરો, પાસ થવાની આવશ્યકતાઓ, મહત્વની તારીખો વગેરે અંગેની માહિતી AISSEE-2024ના માહિતી બુલેટિન પર ઉપલબ્ધ છે. અને પરીક્ષા અરજી. https://exams.nta.ac.in/AISSEE/ પર ઉપલબ્ધ છે.

What are Sainik Schools?

Sainik Schools are residential schools in India that are designed to prepare students for careers in the armed forces of the country. The schools are affiliated with the Ministry of Defence and are known for their disciplined environment and rigorous academic curriculum.

Admission Process:

1. Age Criteria: Generally, admission is open to boys aged 10 to 12 years.

2. Entrance Exam: Admission is based on an entrance examination that typically includes subjects like Mathematics, General Knowledge, and Language.

3. Medical Examination:Shortlisted candidates have to undergo a medical examination to ensure they meet the required health standards.

Curriculum

Sainik Schools offer a balanced curriculum that includes academics, physical training, and extracurricular activities. The aim is to develop an all-around personality with a focus on leadership and discipline.

Locations:

Sainik Schools are spread across various states in India. Each school is located in a different region, contributing to the overall representation of students.

Contact Information:

 

  • For specific information about a particular Sainik School, including admission procedures, entrance exam details, and any changes in the admission process, it’s best to visit the official website of the respective Sainik School. You can also contact the school directly through the provided contact details on their official website.
  • Please note that admission processes, exam patterns, and other details may vary slightly from one Sainik School to another. It’s advisable to check the official website or contact the school for the most accurate and updated information.
  • India has several Sainik Schools, which are residential schools primarily focused on preparing students for careers in the defense services. As of my last knowledge update in January 2022, here is a list of Sainik Schools across India:

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

Guru Purnima 2024 : સર્વાર્થ સિદ્ધ યોગ પર ગુરુ પૂર્ણિમા, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ

Guru Purnima 2024 : હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. તે દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિએ મનાવવામાં આવે છે. આ તહેવારને ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું ...

શિક્ષકો માટે ઓનલાઈન તાલીમ. Online Training For Teachers .

શિક્ષકો માટે ઓનલાઈન તાલીમ. વર્ગ 3 થી 10 ના શિક્ષક માટે ઓનલાઈન ફેસ ટુ ફેસ મોડ તાલીમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જણાવે છે કે સર્વગ્રાહી શિક્ષણ પ્રણાલીને ટેકો ...

રાજ્યની તમામ શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત

રાજ્યની તમામ શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત વર્ગખંડમાં વિવિધ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ થાય છે. આ પ્રવૃત્તિઓ દરમિયાન મુખ્યત્વે શિક્ષક-વિદ્યાર્થી, વિદ્યાર્થી-વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થી- અધ્યયન સામગ્રી વચ્ચે આદાનપ્રદાન જોવા મળે ...

બાળસંસદ રચના -સંસદ ચૂંટણી આયોજન ફાઈલો ,પત્રકો ફોર્મ

બાળ સાંસદ રચવા માટેની એપ્લિકેશન અહિં ક્લિક કરો. બાળ સાંસદ ફાઇલ PDF . અહિં ક્લિક કરો. બાળ સાંસદ માર્ગદશિકા અહિં ક્લિક કરો. બાળ સાંસદ ફાઇલ (PDF) અહિં ક્લિક ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!