Aadhar Authentication History

By admin

Published on:

Aadhar Authentication History: આધાર હિસ્ટ્રી: આપણી પાસે રહેલા વિવિધ ગવર્નમેન્ટ આઇ.ડી, પૈકી આધાર એ સૌથી અગત્યનુ સરકારી ડોકયુમેન્ટ છે. હવે આધાર કાર્ડ દરેક જગ્યાએ ઉપયોગી છે અને આપણા દરેક નાણાકીય વ્યવહાર આધાર કાર્ડ પર જ ચાલતા હોય છે. એવામા ખાસ સાવધ રહેવાની જરૂર છે કે આપણા આધાર કાર્ડનો કયાય દુરૂપયોગ ન થાય. તમારા આધાર નો છેલ્લા 6 મહિના મા કયા કયા ઉપયોગ થયો છે એ આધાર ની ઓફીસીયલ વેબસાઇટ પરથી હવે તમે સરળતાથી ચેક કરી શકો છો.

Aadhar Authentication History

આપણુ આધાર અપાણા બેંક એકાઉન્ટ અને પાન કાર્ડ સાથે લીંક કરેલુ હોવાથી નાણાકીય વ્યવહારો મા ખૂબ સાવચેત રહેવુ જરૂરી છે. જેથી કરીને નાણાકીય ફ્રોડનો ભોગ ના બનીએ. નાણાકીય ફ્રોડ ના કિસ્સાઓ આપણે ખૂબ જ સાંભળતા હોઇએ છીએ. આપણા આધાર કાર્ડનો કયા કયા ઉપયોગ થઇ રહ્યો છે તે એટલે કે Aadhar Authentication History આપણે આધારની ઓફીસીયલ વેબસાઇટ પરથી ચેક કરી શકીએ છીએ.

 

હવે આપણા લગભગ બધા કામોમાં આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નવા સિમ કાર્ડ ખરીદવા હોય કે રાશન લેવું હોય કે પછી કોઇ સરકારી યોજના નો લાભ લેવાનો હોય દરેક જગ્યાએ આધારની જરૂર પડે છે. ઘણા લોકોને એ ખબર નથી હોતી કે તેમના આધારનો ક્યાં ક્યાં ઉપયોગ થઇ રહ્યો છે. જેને લીધે ઘણી વખત લોકો નાણાકીય ફ્રોડ નો ભોગ બનતા હોય છે. પરંતુ આજે અમે તમને જે ટ્રિક અમે જણાવી રહ્યા છીએ તેનાથી તમારા આધાર કાર્ડનો કયા કયા ઉપયોગ થઇ રહ્યો છે તે બધા રેકોર્ડની જાણકારી મળી જશે.

આધાર કાર્ડ એક ખૂબ જ અગત્યનુ ડોક્યુમેન્ટ છે. આધાર દ્વારા ઘણા કામ સરળતાથી થઈ જાય છે. બેંકમાં એકાઉન્ટ ખોલાવવા થી માંડીને સરકારી યોજના નો લાભ લેવા સુધીના કોઇ કમ આધાર વગર નથી થતું. તો ઘણી જગ્યા પર વેરિફિકેશન માટે પણ આધાર આપવું પડે છે. કુલ મળીને તમામ કામ એવા છે જે આધાર વગર શક્ય નથી. આમ દરેક આધાર કાર્ડ દેવાથી ઘઈ વખત તેનો દુરૂપયોગ થવાના કેસ સામે આવતા હોય છે. પરંતુ આપણ ને એ વાતની ખબર હોવી જોઈએ કે આપણા આધારનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે. આપણે એ જરૂર ચેક કરી લેવું જોઈએ કે ચોરી છુપે કોઈ આપણા આધારનો ખોટો ઉપયોગ તો નથી કર્યો?

Aadhar Authentication History કેમ ચેક કરશો ?

તમારા આધાર કાર્ડનો છેલ્લા 6 મહિનામા કયા કયા ઉપયોગ થયો છે તે આધાર ની ઓફીસીયલ વેબસાઇટ પરથી સરળતાથી ચેક કરી શકાય છે. આ માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ આધાર માટેની ઓફીસીયલ વેબસાઇટ https://uidai.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટમા તમારી પસંદગીની ભાષા સીલેકટ કરો.
  • ત્યારબાદ ઓપન થયેલ વેબસાઇટ મા My Aadhar સેકશન મા Aadhar Services મેનુ મા Aadhar Authentication History ઓપ્શન પર કલીક કરો.
  • ત્યારબાદ તમારા આધાર નંબર થી લોગીન કરો
  • ત્યારબાદ છેલ્લા 6 મહિનામા તમારા આધાર નો કઇ કઇ જગ્યાએ ઉપયોગ થયો છે તે દર્શાવશે.

અગત્યની લીંક

આધાર ઓફીસીયલ વેબસાઇટ અહિં ક્લીક કરો.
Join Our Whatsapp Group Click Here
 Homepage Click Here

 

 

 

 

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

Loksabha Election Exit Poll Result

Loksabha Election Exit Poll Result   Decoding the Importance and Impact of Election Exit Polls As the dust settles after the whirlwind of an election day, pundits and ...

Enhancement of maximum limit of Gratuity to Central Government employees on reaching the Dearness Allowance rates to 50% Implementation of recommendations of the Seventh CPC-reg.

Enhancement of maximum limit of Gratuity to Central Government employees on reaching the Dearness Allowance rates to 50% Implementation of recommendations of the Seventh CPC-reg. The undersigned is ...

Download a cool app that shows you how your face will look after you shave

Download a cool app that shows you how your face will look after you shave તમે ઘરડા થયા બાદ તમારો ચહેરો કેવો દેખાશે તે બતાવતી જોરદાર એપ્લિકેશન ડાઉનલોડ ...

Why Medicines are Colourful ? and what does it’s mean ?

Why Medicines are Colourful ? and what does it’s mean ? PharmEasy is an online medicine delivery app, which allows you to buy healthcare products, OTC products & ...

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!