ONLINE ATTENDANCE PORTAL
UPDATE FOR NEW LEAVE TYPE IN TEACHER ATTENDANCE
ઓનલાઇન હાજરી પૂરો કેપ્ચા કોડ વગર મહત્વપૂર્ણ માહિતી.
યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ વારંવાર નાખવો નહીં પડે
પ્રથમવાર યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લોગીન કરી લો
ઓટોમેટિક લોગીન માટે ખાસ શરુઆત મા દરરોજ કેપ્ચા કોડ માગે તો નાખવો નહીં ફક્ત બીજી વાર આપેલી લીંક થી ખોલશો તો ઓટોમેટિક લોગીન થવા લાગી જશે.
નોંધ- પ્રથમવાર યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લોગીન કરી લો. પછી ગમે ત્યારે લોગીન કરો તો યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડની જરૂર નહીં પડે. કદાચ કેપ્ચા કોડ માગે તો નાખવો નહીં એક સ્ટેપ પાછા જઈ ફરી ઓપન કરશો એટલે ઓટોમેટિક લોગીન આવી જશે. અથવા ઉપરની લિંક થી બીજી વાર ખોલશો તો યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ નહીં નાંખવો પડે.
ઓનલાઇન હાજરીમાં એકવાર લોગીન કરો કાયમની શાંતિ
જો પછી લોગીન પછી કેપ્ચા કોડ માંગે તો એક વખત બેક બટન દબાવી પાછા જાઓ, લોગીન નહીં જ કરવું પડે કેપ્ચા કોડ પણ નહીં નાખવો પડે
ઓનલાઇન હાજરી પૂરો કેપ્ચા કોડ વગર મહત્વપૂર્ણ માહિતી.
ઓનલાઇન હાજરી પૂરો કેપ્ચા કોડ વગર મહત્વપૂર્ણ માહિતી.
યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ વારંવાર નાખવો નહીં પડે.
ઓનલાઇન હાજરી પુરવા માટે કેપ્ચા કોડ ની ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે માટે કેપ્ચા કોડ વગર ઓનલાઇન હાજરી કેવી રીતે બોલી શકાય તે માટે મહત્વપૂર્ણ માહિતી મુકવામાં આવી છે તમારી વિચારવાની પાસવર્ડ કેપ્ચા કોડ વારંવાર નાખવા નહી પડી એકવાર નાખ્યો એટલે કાયમ માટે ની શાંતિ માટે વિવિધ માહિતીનું સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે
ઓનલાઇન હાજરી પુરવા માટે સરળતા રહે તે માટે વિવિધ માહિતીનું સંકલન કરે એ મુકવામાં આવશે શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવાની હોય કે બાળકોની ઓનલાઇન હાજરી ભરવાની હોય કે શિક્ષકોની ઓનલાઇન હાજર રિપોર્ટ જોવાનું હોય અથવા તો વિદ્યાર્થીઓ ની ઓનલાઇન હાજરી નો રિપોર્ટ જોવાનો હોય તે તમામ વિગતો સરળતાથી જોઈ શકાય અને એક જ સાથે ઓછા નેટવર્કમાં કર્યો મોબાઈલનું નેટવર્ક ઓછું આવે છે તે તમામ મિત્રો માટે ખૂબ જ ઉપયોગી માહિતીનું સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જો મિત્રો એન્ડ્રોઇડ મોબાઇલ ઉપયોગ કરે છે તે તમામ મિત્રો માટે ઉપયોગી છે અને મોબાઇલમાં આ સુવિધા કામ લાગશે નહીં માટે એન્ડ્રોઇડ મોબાઇલ જે મિત્રો ઉપયોગ કરીને તમામ મિત્રો સુધી આવી ઉપયોગી માહિતી મોકલતા રહેવું અને વધુમાં વધુ શિક્ષકોની માહિતીનો ઉપયોગ કરે તે માટે વધુમાં વધુ મિત્રો સુધી માહિતી પહોંચાડવા પ્રયત્ન કરવો જોઈએ.