ધોરણ 5 પાઠ્યપુસ્તક: STD 5 ALL TEXT BOOK

By admin

Published on:

STD 7 ALL TEXT BOOK

ગુજરાતી(કેકારવ) – અહિ ક્લિક કરો

ગણિત – અહિ ક્લિક કરો

પર્યાવરણ – અહિ ક્લિક કરો

અંગ્રેજી – અહિ ક્લિક કરો

ગુજરાતી (કુક્કુટ) – (ગુજરાતી દ્વિતીય ભાષા) – અહિ ક્લિક કરો

 

STD 7 ALL TEXT BOOK
STD 7 ALL TEXT BOOK

કઇ કાર્યકુશળતા અને મૂલ્યો આ પરિસ્થિતિઓ દ્રારા સમજી શકાશે 7.

અભ્યાસિક અપેક્ષા અને અધ્યયન નિષ્પત્તિના સંદર્ભે આ પ્રવૃત્તિઓ કેવી રીતે ઉપયોગી થશે? આવી પ્રવૃત્તિઓમાં દિવ્યાંગ બાળકોને કેવી રીતે સામેલ કરી શકાય?

ક્ષેત્ર મુલાકાતો :

સામાન્ય રીતે ક્ષેત્ર મુલાકાતોને મજા અને ગામતને લગતી પ્રવૃત્તિ માનવામાં આવે છે. પણ જો તેને યોગ્ય આયોજન અને પદ્ધતિથી નક્કી કરવામાં આવે તો પર્યાવરણ શિક્ષણના હેતુઓને, સામાજિક પર્યાવરણીય સમસ્યાઓને જાણવાને સમજવા માટે મુલાકાતથી વધારે બીજુ કોઈ અનરકારક સાઘન નથી. મૃત / પુનર્જીવીત પાણી સ્રોત (કૂવો, સરોવર, તળાવ) ની મુલાકાત ગોઠવી શકાય.

આ કેટલીક પ્રવિધિઓ છે. આમ છતાં શિક્ષકો સ્થાનિક સંદર્ભે અને બાળકોની જરૂરિયાત મુજબ વધારે પ્રવૃત્તિઓ યોજી શકે. જેમાં બાળકો વ્યક્તિગત કે જૂથ કાર્યમાં જોડાઇ કાર્ય કરી શકે.

જૂથ પ્રવૃત્તિઓ જેવી કે શબ્દ રમત, ચર્ચાઓ, પ્રોજેકટ, રોલ – પણે શોધખોળ વગેરે દ્વારા બાળકોને અધ્યયન પ્રવૃત્તિમાં જોડી શકાય. શિક્ષકે સોંપેલા કાર્યને આધારે બાળકોના જૂથ પાડી શકે. જૂથ પાડતી વખતે શિક્ષકે એ ધ્યાન રાખવું જરૂરી છે કે દરેક જૂથમાં સભ્યો કુશળતા, શીખવાની તરેહ. આવડત વગેરેમાં વૈવિધ્યસભર હોય.

5.2 અધ્યયન સ્રોતો (સંસાધનો – શૈક્ષણિક સાધન – સામગ્રી) :

બાળકો જુદી જુદી રીતે શીખે છે. તેથી જુદા જુદા અધ્યયન સંસાધનનો (શૈક્ષણિક સાધન સામગ્રી) ઉપયોગ કરી વિવિધ અધ્યયન તકો તેઓને પૂરી પાડવી ખૂબ જ જરૂરી છે. પર્યાવરણ શિક્ષણના અધ્યયન અને અધ્યાપનમાં વિવિધ પ્રકારનાં અધ્યયન સંસાધનોનો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે પાઠયપપુસ્તકો અને અન્ય પૂરક તથા સંદર્ભ પુસ્તકો, ઈ – કન્ટેન્ટ કે જેમાં શ્રાવ્ય (ઓડિયો), દુશ્ય (વીડિયો) લખાણ, ચિત્ર, કોષ્ટક(ટેબલ), કાર્ટુન વગેરે જેવા માધ્યમોનો સમાવેશ તેમજ નૈસર્ગિક અને નિર્મિત પર્યાવરણ, વ્યક્તિઓ અને વિશિષ્ટ વ્યક્તિત્વોમાંથી મળતી માહિતી વગેરે.

યોગ્ય અધ્યયન સ્ત્રોતને ઓળખવો એ અત્યંત મહત્વનું છે. ઉદાહરણ તરીકે, તે મહત્વનું છે કે પ્રાથમિક તબક્કાનાં પર્યાવરણ શિક્ષણનાં પાઠ્યપુસ્તકો બાળકના આસપાસના વાતાવરણ કે જેમાં કુદરતી, ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણનો સમાવેશ થાય છે. તેની આસપાસ કેન્દ્રિત છે. પદરપુસ્તકો માત્ર જ્ઞાનનો સ્ત્રોત જ ન હોય પરંતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને તેઓની આસપાસના વિવિધ ઔત (સાધનો) થી જ્ઞાન નિર્મિત કરી શકાય તે માટે સહાયરૂપ થાય તેવા હોવા જોઇએ. આ મહત્વપુસ્તકો ચારેબાજુ ફરીને નિરીક્ષણ કરવા માટે અને તેઓનાં વાસ્તવિક જીવન સાથે જોડવા માટેનો આવક્રશ પૂરો પાડવો છે. પાઠ્યપુસ્તકો કે જેઓ ઔપચારિક વ્યાખ્યાઓ અને માત્ર માહિતી પર ભાર મૂકે દરેક વિષયની શરૂઆત બાળકો માટે યોગ્ય/અનુકૂળ ભાષામાં કોઇ અવીરૂપ પ્રશ્નથી થાય છે संपूर्ण अभ्यासङम NCERT नी वेाse (http://www.ncert. nic. in/rightside/links/syllabus html) પર પ્રાપ્ય છે. પ્રકરણોમાં વાસ્તવિક જીવનના બનાવો, જીવનની રોજિંદી સમસ્યાઓ અને સમકાલીન મુદ્દાઓ જેવા કે ખોરાક, પાણી, જંગલો, પ્રાણીઓનાં રક્ષણ, પ્રદૂષણ વગેરે સાથે સંકળાયેલ હોય તેવી બાબતો સમાવિષ્ટ છે. દરેક વિચાર અને સંકલ્પના (વ્યાખ્યાઓ) બાળકોની જિજ્ઞાસા વધારવા અને રસ ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્તિઓ અને વિવરણોથી સમજાવવામાં આવ્યા છે. બાળકોને અહીં મૂકત મને ચર્ચા કરવા, તેની સાથે સંકળાવા તેમજ આ મર્વે માટે એક સંવેદનશીલ સમજણ વિકસાય માટેની વિપુલ તકો મળી રહે છે.

અભ્યાસકીય અપેક્ષાઓ અઘ્યાપનશાસ્ત્ર વિષયક પરિમાણો અને પર્યાવરણ શિક્ષણમાં અધ્યયન નિષ્પતિઓ વચ્ચે એક સેતુ પ્રસ્થાપિત કરવા માટે આપેલા ૬ વિભાગ માથી પાણી (Water) વિષયને લઇ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. (આપણે) તેના અધ્યાપનશાસ્ત્ર વિષયક પરિમાણ સમજતાં પહેલાં ચાલો આપણે નજર નાખીએ કેવી રીતે આ વિષય વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની વિવિધ સંકલ્પનાઓ અને મુદ્દાઓને સમજવા માટે ઉપયોગી છે કે જે પ્રાથમિક કક્ષાએ ગણિત, ભાષાઓ, કલા શિક્ષણ અને આરોગ્ય તથા નારીરિક શિક્ષણ જેવા વિષયો સાથે અનુબંધ ધરાવે છે.

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

પત્રક-અ ધોરણ-5 તમામ વિષય | Std-5 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-5 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

દૈનિક આયોજન નોંધપોથી pdf – Day to Day Aayojan STD 3 to 8

જો આપ કોઈ શાળાના શિક્ષક હોય તો દૈનિક નોંધપોથી શું છે? તેના વિષે પરિચય આપવાની કોઈ જરૂર નથી. છતાં પણ વ્યાખ્યા કરવી હોય તો ” વિધાર્થીને ભણાવવાના વિષય ...

અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 ,Adhyayan Nishpatti STD 1 to 8 GCERT 2024-25

Larning outcomes 2024-25 std 1 to 8 : અહીં ધોરણ 1 થી 8 ની અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે. GCERT દ્વારા તૈયાર કરાયેલ આ અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 ...

ધોરણ 9 પાઠ્યપુસ્તક : STD 9 ALL TEXT BOOKS

ધોરણ 9 પાઠ્યપુસ્તક : STD 9 ALL TEXT BOOKS ગુજરાતી – અહિ ક્લિક કરો ગણિત – અહિ ક્લિક કરો ગણિત નમુનારુપ પ્રશ્નો – અહિ ક્લિક કરો વિજ્ઞાન – ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!