SportsCricketટી-20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર, આ તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાશે મુકાબલો
CricketSportsટોપ સ્ટોરી: આપ અહીંયા જોઈ શકશો અને ભારત પાકિસ્તાન ની મેચ ક્યારે રમાશે ,આ મુકાબલો અતિ રોમાંચક રહેશે .ટી-20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર, આ તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાશે મુકાબલો
- 2023માં વન-ડે વર્લ્ડકપ ભારતમાં રમાયો હતો. ત્યારે 2024ના વર્ષમાં ટી-20 વર્લ્ડકપ વેસ્ટઇન્ડિઝ અને અમેરિકામાં રમાશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે શુક્રવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2024 ટી-20 વર્લ્ડકપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ યુએસએ અને કેનેડા વચ્ચે રમાશે. જ્યારે ભારતની મેચ પાકિસ્તાન સામે 9 જૂને મેચ રમાશે.
ફાઈનલ મેચ 29 જૂને ખેલાશે
- ટી-20 વર્લ્ડ કપ 2024માં કુલ 55 મેચો રમાશે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના કુલ 9 મેદાનો પર રમાશે. ટી-20 વર્લ્ડ કપ 2024ની ઓપનિંગ મેચ યજમાન યુએસએ અને કેનેડા વચ્ચે 1 જૂને રમાશે. જ્યારે સેમિફાઇનલ મેચ 26 અને 27 જૂને રમાશે. ફાઈનલ મેચ 29 જૂને ખેલાશે.
આ વર્લ્ડકપમાં 5-5 ટીમને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકાનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમ તેની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમશે |
- ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. તેની બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે થશે. જ્યારે ભારતીય ટીમ તેની ત્રીજી ગ્રુપ મેચ યુએસએ સામે 12 જૂને રમશે. ભારતની છેલ્લી ગ્રુપ મેચ 15 જૂને કેનેડા સામે છે.
ભારતીય ટીમનો કાર્યક્રમ |
👉5 જૂન | 💥ભારત Vs આયર્લેન્ડ, ન્યૂયોર્ક |
👉9 જૂન | 💥ભારત Vs પાકિસ્તાન, ન્યૂયોર્ક |
👉12 જૂન | 💥ભારત Vs અમેરિકા, ન્યુયોર્ક |
👉15 જૂન | 💥ભારત Vs કેનેડા, ફ્લોરિડા |
મારી સાથે જોડાઓ | અહીંયા ક્લીક કરી જોડાઓ |
ભારત અને અફઘાનિસ્તાન ની તારીખ 14.1.2024 ની મેચ અહીંયા થી જૂવો
https://go.jc.fm/fRhd/sdsxo0hf