Today Live Darshan: ગુજરાત અને ભારતના મંદિરોના આજના લાઇવ દર્શન કરો ઘરેબેઠા

By admin

Published on:

Today Live Darshan: આજના લાઇવ દર્શન: લોકો સવારે જાગીને ગુજરાત અને ભારતના ફેમમ મંદિરોના લાઇવ દર્શન મોબાઇલમા કરતા હોય છે. આજે આ પોસ્ટમા આપણે Dwarka Live Darshan, Ayodhya Live Darshan, Sarangpur Live Darshan, somnath Live Darshan ઘરેબેઠા મોબાઇલમા કેમ કરી શકો તેની માહિતી મેળવીશુ.

Today Live Darshan

ગુજરાત અને ભારતના સુપ્રખ્યાત યાત્રાધામ મંંદિરોની યુ ટયુબ ચેનલ અને વેબસાઇટ હોય છે. જેના પર મંદિરના દર્શન નુ લાઇવ પ્રસારણ કરવામા આવતુ હોય છે. આ એક જ આર્ટીકલમા આપણે ફેમસ મંદિરોના લાઇવ દર્શન કરવા ની માહિતી મેળવીશુ. જેની મદદથી તમે દરરોજ સવારે લાઇવ દર્શન કરી શકસો અને સાંજે સંધ્યા આરતીનો પણ લાભ લઇ શકસો.

Dwarka Live Darshan

દ્વારકાધિશ મંદિર માત્ર ગુજરાત જ નહિ પરંતુ આખા દેશમા લોકો માટે આસ્થાનુ પ્રતિક છે. અને લોકો દ્વારકા દર્શન કરવા ખૂબ જ જ્તા હોય છે. રૂબરૂ દર્શન કરવા ન જઇ શકતા લોકો દરરોજ સવારે Dwarka Live Darshan દ્વારકામંદિર લાઈવ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજે આ પોસ્ટમા Dwarka Mandir Darshan time અને દ્વારકાધિશ મંદિર લાઇવ દર્શન કરવાની માહિતી મેળવીશુ.

Dwarkadhish Temple Darshan Time

દ્વારકા મંદિર દર્શન સમય નીચે મુજબ છે. જો તમે દ્વારકા દર્શન કરવા જતા હોય તો આ સમય નોંધી લેશો. આ સમયે સમય સમય મુજબ અલગ અલગ દર્શનનો લ્હાવો લઇ શક્સો.

સવારના 6:30 વાગ્યે મંગળા આરતી
સવારના 7:00 થી 8:00 મંગલા દર્શન
સવારના 8:00 થી 9:00 અભિષેક પુજા
સવારના 9:00 થી 9:30 શ્રુંગાર દર્શન
સવારના 9:30 થી 9:45 સ્નાનાભોગ
સવારના 9:45 થી 10:15 શ્રુંગાર દર્શન
સવારના 10:15 થી 10:30 સ્નાનાભોગ
સવારના 10:30 થી 10:45 શ્રુંગાર આરતી
સવારના 11:05 થી 11:20 ગ્વાલભોગ
બપોરના 11:20 થી 12:00 દર્શન
12:00 Noon થી 12:20 રાજભોગ : Darshan Close
12:20 Noon થી 12:30 Darshan close

 

somnath Live Darshan

હાલના ટેકનોલોજીના યુગમા સોમનાથ મહાદેવના દર્શન ઘરેબેઠા લાઇવ કરી ભક્તો રૂબરૂ દર્શન કરવા જેવી ધન્યતા અનુભવે છે. હાલ Youtube, Somnath official website ઉપરથી તમે દરરોજ સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરી શકો છો. ઉપરાંત Instagram અને facebook ઉપર પણ ઘણા પેજ એવા છે જે દરરોજ સોમનાથ મહાદેવની આરતી અને અન્ય દર્શન ના ફોટો અને શોર્ટ વિડીયો મુકતા હોય છે.

  • સોમનાથ લાઇવ દર્શન કરવા માટે સોમનાથ મંદિર ટૃસ્ટ ની ઓફીસીયલ યુ ટ્યુબ ચેનલ Somnath Temple – Official Channel પરથી તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો.
  • સોમનાથ મંદિર ટૃસ્ટની ઓફીસીયલ વેબસાઇટ https://somnath.org/ ઉપરથી પણ તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો.

Somnath Mandir Darshan time

સોમનાથ મંદિરનો દર્શન સમય નીચે મુજબ હોય છે.

  • દર્શન સમય: સવારના 6:00 વાગ્યાથી રાતના 10:00 વાગ્યા સુધી
  • સોમનાથ આરતી સમય: સવારે 7:00 વાગ્યે, બપોરે 12:00 વાગ્યે અને સાંજે 7;00 વાગ્યે
  • લાઇટ અને સાઉન્ડ શો; સાંજે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી

Sarangpur Live Darshan

સાળંગપુરનું આ મંદિર નુ મેનેજમેન્ટ હાલ BAPS ની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ મંદિર ખુબ જ સરસ અને સમગ્ર ભારત માં પ્રસિદ્ધ છે. અહી લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે છે, તેમજ દર્શનાર્થીઓ દુર દુર થી સાળંગપુર મંદિરના દર્શને આવતા હોય છે. ત્યારે લાખો લોકો ઘરેબેઠા દરરોજ યુ ટ્યુબ ના માધ્યમથી કષ્ટભંજન દાદાના લાઇવ દર્શન કરતા હોય છે. આ પોસ્ટમા લાઇવ દર્શન કરવા માતે Youtube તથા ઓફીસીયલ વેબસાઇટની Sarangpur Live Darshan ની લીંક આપેલી છે. જેના પરથી તમે દરરોજ લાઇવ દર્શન કરી શકસો.

Ayodhya Live Darshan

અયોધ્યામા નવનિર્મિત રામમંદિરમા 22 જાન્યુઆરી એ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ ગયો. ત્યારબાદ રામમંદિર ભક્તો ને દર્શન માટે ખુલ્લુ મૂકવામા આવ્યુ છે. અયોધ્યા રામમંદિર દર્શન માટે રામજન્મ ભુમિ તિર્થ ક્ષેત્રની યુ ટયુબ ચેનલ અને તેની ઓફીસીયલ વોટસઅપ ચેનલ મા જોઇન થઇ દર્શન કરી શકો છો.

Ambaji Live Darshan

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રીના હસ્તે યાત્રાધામ અંબાજીની નવી ઓફીસીયલ વેબસાઈટ WWW.AMBAJITEMPLE.IN લોન્ચ કરવામાં આવી છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના માર્ગદર્શન અને ભવિષ્યલક્ષી વિઝન મુજબ અંબાજી મંદિરની ઓફીસીયલ વેબસાઇટ http://WWW.AMBAJITEMPLE.IN લોન્ચ કરવામાં આવી છે. યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ WWW.AMBAJITEMPLE.IN દ્વારા વિશ્વભરમાં વસતા માઇભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન, આરતી, પૂનમ અને ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો ઓનલાઇન લાઇવ નિહાળી શકશે.

અંબાજી મંદિર દર્શન સમય

Ambaji Temple Darshan Timing અને Ambaji Temple Aarti Timing નીચે મુજબ છે.

  • અંબાજી મંદિર સવાર આરતી સમય: 7:30 થી 8:00
  • અંબાજી મંદિર સવાર દર્શન સમય: 7:30 થી 11:30
  • અંબાજી મંદિર બપોર દર્શન સમય: 12:30 થી 04:15
  • અંબાજી મંદિર સાંજ આરતી સમય: 6:30 થી 7:00
  • અંબાજી મંદિર સાંજ દર્શન સમય: 6:30 થી 9:00

અગત્યની લીંક

Dwarka Live Darshan અહિંં કલીક કરો
Dwarkadhish Official Website અહિંં કલીક કરો
somnath Live Darshan અહિંં કલીક કરો
somnath Temple Official Website અહિંં કલીક કરો
Sarangpur Live Darshan અહિંં કલીક કરો
Sarangpur Temple Official Website અહિંં કલીક કરો
Ayodhya Live Darshan અહિંં કલીક કરો
Ayodhya Temple Official Website અહિંં કલીક કરો
અંબાજી મંદિર ઓફીસીયલ વેબસાઇટ અહિંં કલીક કરો
Ambaji Mandir Youtube channel અહિંં કલીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો

 

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

ગણિત વિજ્ઞાન ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને સત્રો માટે ઊપયોગી પીડીએફ ડાઉનલોડ કરો

ગણિત વિજ્ઞાન ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને સત્રો માટે ઊપયોગી પીડીએફ ડાઉનલોડ કરો ગણિત વિજ્ઞાન સજ્જતા માટે ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને ...

શાળાના તમામ વિદ્યાર્થીઓની “એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી અપાર ID” (APAAR)” ID બનાવવા બાબત

શાળાના તમામ વિદ્યાર્થીઓની “એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી અપાર ID” (APAAR)” ID બનાવવા બાબત   શાળાના તમામ વિદ્યાર્થીઓની “એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી અપાર ID” (APAAR)” ID બનાવવા બાબત મહત્વપૂર્ણ ...

Ekyc tranning શાળા, કોલેજોના વિદ્યાર્થીઓના e-KYC બાબતે આચાર્ય/શિક્ષિકો VCE, નાયબ મામલતદાર (પુરવઠા), ઝોનલ અધિકારીશ્રીઓને જાણકારી આપવા બાબત.

શાળા, કોલેજોના વિદ્યાર્થીઓના e-KYC બાબતે આચાર્ય/શિક્ષિકો VCE, નાયબ મામલતદાર (પુરવઠા), ઝોનલ અધિકારીશ્રીઓને જાણકારી આપવા બાબત. ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, ભારત સરકારની સૂચના મુજબ તમામ કલ્યાણકારી ...

Books 2025 શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી શાળાઓમાં ધોરણ – ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તેમજ ધોરણ – ૬ થી ક્રમશ : ગણિત – વિજ્ઞાનના દ્વિભાષી પાઠ્યપુસ્તક

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી શાળાઓમાં ધોરણ – ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તેમજ ધોરણ – ૬ થી ક્રમશ : ગણિત – વિજ્ઞાનના દ્વિભાષી પાઠ્યપુસ્તક મહત્વપૂર્ણ લિંક વર્ષે ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!