ક્યાં ,ક્યારે ,કેવી રજા મુકવી -જાણો રજા ના નિયમ સરળ રીતે રજાઓ ની સમજ

By admin

Updated on:

રજા ના નિયમો

ક્યાં ,ક્યારે ,કેવી રજા મુકવી -જાણો રજા ના નિયમ સરળ રીતે રજાઓ ની સમજ 

➽શિક્ષકો માટે વિવિધ રજાના નિયમો સમજવા માટે ઉપયોગી

➽સીએલ રજા

➽મરજિયાત રજા

➽વળતર રજા

➽અર્ધ પગારી રજા

➽રૂપાંતરિત રજા

➽પ્રાપ્ત રજા

➽પ્રસુતિ રજા

➽પિતૃત્વ રજા

➽કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા

➽આ તમામ રજાઓની સંપૂર્ણ સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરો  

રજાઓ અંગે સામાન્ય સમજ

👉રજા ની માંગણી

  રજા પછી તે ગમે તે પ્રકારની હોય,રજા માંગણી માટે ખાતા એ ઠરાવેલ નમુના માં માંગણી કરવી જોઇએ.પ્રાથમિક શિક્ષકો ની રજાઓ સામાન્યત તાલુકા કે જિલ્લા પંચાયત ની શિક્ષણ શાખા દ્વારા મંજુર થાય છે.

અત્રે નોંધવુ જરૂરી છે કે રજા નકારવાનો હક સતા અધિકારી ને છે પણ રજા નો પ્રકાર બદલવાનો અધિકાર નથી..ટુંકમાં માંગણીવાળી રજા મંજુર કરવી જોઇએ અથવા નકારવી જોઇએ.રજા સામાન્ય રીતે સિલકમાં હોય તો નકારવામાં આવતી નથી.આમ છતાં હકની રીતે રજાની માંગણી કરી શકાતી નથી.જાહેર હિત માં  પોતાની વિવેકબુધ્ધી પ્રમાણે અધિકારી પોતાની રીતે નિર્ણય લઇ શકે છે.શાળાના સંખ્યાબળને અસર પડે તેવા સંજોગોમાં પણ રજા નામંજુર કરી શકાય છે.

    નિયમ -૬૨૨ હેઠળ કર્મચારી અવારનવાર તબીબી પ્રમાણપત્ર રજૂ કરી રજા ઉપર ઉતરી જતા હોય તો તેમને સંપુર્ણ સાજા થવા માટે પુરતી રજાની મુદત આપવા સિવીલ સર્જન\સરકારી તબીબી અધિકારીનું ધ્યાન દોરી શકાય છે.

  વળી રજાઓનો લાભ લેવા માટે પણ હાજર થઇ ફરીથી રજાની માંગણીનો ઇરાદો હોય તો તેવી છુટ આપી શકાતી નથી.(નિયમ-૬૨૮) 

👫CL રજા અંગેના ચોખવટ માટે અહીં ક્લિક કરો 

👫ક્યાં ,ક્યારે ,કેવી રજા મુકવી -જાણો રજા ના નિયમ સરળ  રીતે શિક્ષકો માટે રજા ના નિયમ સમજવા માટે અહીંયા ક્લીક કરો (1)

👫 રજા અંગે સમજ

👉પ્રસુતિ રજા ની સમજ 

શાળા માં મોડું થાય તો



આચાર્યને જાણ કર્યા વિના કોઈ શિક્ષક ગેરહાજર રહે તો કઈ કાયવાહી થઇ શકે?

 

 

 

 

શનિવાર અડધી raja

  👉શનિવાર અડધી raja મળે કે નહિ પત્ર જોવા લાયક

પિતૃત્વ ની રજા બાબત માગ્દર્શન પત્ર 2018 શિક્ષણ વિભાગ

Downlod

વળતર રજા વિશે સમજ

 

)

 

 

 

.

 

રજા ના નિયમો
રજા ના નિયમો
 

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

કલા ઉત્સવ 2024: Kala Utsav” programme

“કલા ઉત્સવ ” કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત સવિનય ઉપર્યુંકત વિષય અને સંદર્ભ ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય ...

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી 

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી મહત્વપૂર્ણ લિંક  તારીખ:-21-9-2024 ના રોજ લેવાય ધોરણ 3-4-5 ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ ...

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2 સંસ્કૃત ધોરણ 8 નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 8 સત્ર 1ના સંસ્કૃત વિષયના  અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે. જેમાં ખાલી ...

Class 8 Sanskrit Chapter 1 चित्रपदानि – 1

Class 8 Sanskrit Chapter 1 चित्रपदानि – 1 સંસ્કૃત ધોરણ 8 નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 8 સત્ર 1ના સંસ્કૃત વિષયના  અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે. જેમાં ખાલી ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!