એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

By admin

Published on:

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડો

મહત્વપૂર્ણ લિંક

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

એકમ કસોટી કેવી રીતે ડાઉનલોડ કરવી તે માટે ખાસ માર્ગદર્શિકા જરૂર જુઓ.

મહત્વપૂર્ણ લિંક

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઓનલાઇન હાજરી માં ન્યૂ અપડેટ જૂવો

મહત્વપૂર્ણ લિંક 

એકમ કસોટી નવા જી મેલ માં આવે જ છે તો તેમાંથી ડાઉનલોડ કરવા માટે અને તેની પ્રોસેસ જાણવા માટે અહીં ક્લિક કરો 

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડો

 

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડો

પ્રતિ આચાર્ય શ્રી તમામ આગામી શનિવાર થી યોજાનાર એકમ કસોટી પ્રશ્ન પેપર શાળાના અને સીઆરસી કો ઓ ના ઓનલાઇન હાજરી ના પોર્ટલ પર પરીક્ષાના દિવસે સવારે જ અપલોડ કરવાંમાં આવશે જ્યાંથી શાળા દ્વારા download કરવાના રહશે જેની વિગત વાર પરિપત્ર QEM શાખામાંથી કરવામાં આવશે અને પ્રશ્ન પેપર કઈ રીતે download કરવા જેની સમજ માટે ppt આપને મોકલવામાં આવશે પરીક્ષાની ગોપનીયતા જળવાઈ રહે જે બાબતે હવેથી પેપર પરીક્ષાના દિવસે જ સવારે ઓનલાઇન હાજરી ના પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે જેનો સમય વિગતવાર આપને QEM વિભાગ દ્વારા જણાવવામાં આવશે.

પ્રાથમિક શાળામાં જે એકમ કસોટી લેવાય છે તેના પેપર પહેલા whatsapp દ્વારા અથવા તો ઈમેલથી શાળાઓને મળતા હતા અને તેનો ગેરફાયદો થતો હતો તો તે મૂંઝવણ દૂર કરવા માટેની બાળકોના ફાયદા માટે હવેથી એકમ કસોટી ના પેપર તેજ દિવસે એટલે કે જે દિવસે એકમ કસોટી હશે તે જ દિવસે પેપર દરેક શાળાની ઓનલાઈન હાજરીના પોર્ટલ પરથી તમે ડાઉનલોડ કરી શકશો. જે શાળાના લોગીન આઈડી પાસવર્ડ પાસવર્ડથી લોગીન થતું હશે તે જ સારા ડાઉનલોડ કરી શકશે અને કોઈ વાલી કે કોઈ અધર વ્યક્તિ પેપર ડાઉનલોડ કરી શકશે નહીં. આવી સરસ મજાની ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકાતી હોય છે જો તમે ના જોડાયા હોય તો જોડાઈ જવા માટે મેં વિનંતી કરીએ છીએ બાળકોને ઉપયોગી થાય તેવી તમામ માહિતી શિક્ષકોને ઉપયોગી થાય તેવી તમામ માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી તમામ વિદ્યાર્થી સુધી એને વાલીઓ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ એકમ કસોટી ના પેપર ડાઉનલોડ કરવાની લીંક અહી મૂકવામાં આવી છે આ લીંકથી ફક્ત અને ફક્ત જે શાળા જોડે આઈડી પાસવર્ડ છે તે જ વ્યક્તિ ડાઉનલોડ કરી શકશે શાળાના આચાર્ય પાસે શાળાનો આઈડી અને પાછળ હોય છે તેમના દ્વારા આ ડાઉનલોડ કરી શકાય છે આ પેપર હવે બાળકોને પ્રિન્ટ કરીને ની આપો તો ચાલશે પાટિયામાં લખાવીને બ્લેકબોર્ડ અથવા તો સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ હોય તો તેમાં પેપર તમે લખાવી શકો છો અને બાળકો તેમજ જોઈને લખી શકે છે તો આવી ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે તમે આવી તમને નમ્ર વિનંતી છે એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે આ લિંક કરવા માટે સેવ કરી લેજો

આપ સૌ પરિવારજનો અવગત છો તેમજ આપ સૌએ એકમ કસોટી માટેના આ વર્ષના પરિપત્ર મુજબ રાજ્યની ગાઇડલાઈનનો અભ્યાસ કરેલ જ હશે. આ પરિપત્ર મુજબ આ વખતે એકમ કસોટીના પેપર આપ સૌને સી.આર.સી. કો-ઓર્ડિનેટર દ્વારા ઇ-મેઈલમાં નહી આપવામાં આવે પરંતુ શાળાના ઓનલાઇન હાજરી પોર્ટલ પર એકમ કસોટીના દિવસે સવારે 7 વાગ્યા આસ પાસ મુકાશે.

આજ રોજ રાજ્ય કક્ષાની VC માં બી.આર.સી. સાહેબને મળેલ સૂચના અન્વયે સાંજે 4:15 કલાકે બ્લોકના સી.આર.સી. મિત્રોની VCમાં નીચે મુજબની બાબતો / સૂચનાઑ આપવામાં આવી છે.

(1) દરેક શાળાના આચાર્યશ્રી દ્વારા જ એકમ કસોટીના પેપર ડાઉનલોડ કરવાના રહેશે. જો આચાર્ય રજા પર હોય તો તેમનો ચાર્જ જેમણે લીધેલ છે તેમણે પેપર ડાઉનલોડ કરવાના રહેશે.

(2) આચાર્ય ઈચ્છે તો આજે સાંજ સુધીમાં હાજરી પોર્ટલ નો પાસવર્ડ બદલી શકે છે, પરંતુ પાસવર્ડ બદલ્યા પછી 24 જેટલો સમય લાગશે અપડેટ થતાં તો તે ધ્યાને રાખીને આપ પાસવર્ડ બદલશો.

(3) શાળામાં ઉપલબ્ધ પ્રોજેક્ટર, મોટી સ્ક્રીન વાળું TV, વગેરે ના મધ્યમ થી બાળકને પેપર આપી શકશે અન્યથા બોર્ડ પર લખીને પણ પેપર આપી શકશે. પેપર ની નકલ આપવી જરૂરી નથી.

(4) બાળકોની કસોટી રિશેષ પછી જ અને પછી જ યોજવાની રહેશે.

(5) કોરા કાગળમાં બાળકોને જવાબો લખવા માટે આપવા નહી કે કહેવુ નહી. એક ચોપડા કે બુકમાં જ કસોટીના જવાબ લખાવવા. અને જો ગત વર્ષની એકમ કસોટી બૂક માં જગ્યા હોય તો તે પણ ઉપયોગ કરી શકાય. થોડા સમયમાં જ રાજ્ય કચેરી તરફથી એકમ કસોટી બુક પહોચતી કરવામાં આવશે.

(6) એકમ કસોટીની ગોપનીયતા જળવાઈ રહે તે આપણાં સૌની સહિયારી જવાબદારી છે, જેને ધ્યાનમાં રાખીને આપણે સૌ સાથે મળી કામ કરીએ.

પેપર આચાર્યશ્રી દ્વારા જ ડાઉનલોડ કરવા..

કોરા કાગળમાં ન લેવી ,બુક અથવા ચોપડામાં જ લેવી..

વડી કચેરી ની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરી એકમ એકમ કસોટી લઈશું..

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

 

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી 

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી મહત્વપૂર્ણ લિંક  તારીખ:-21-9-2024 ના રોજ લેવાય ધોરણ 3-4-5 ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ ...

Guru Purnima 2024 : સર્વાર્થ સિદ્ધ યોગ પર ગુરુ પૂર્ણિમા, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ

Guru Purnima 2024 : હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. તે દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિએ મનાવવામાં આવે છે. આ તહેવારને ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું ...

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત :Lifeskills Medo

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં ભલામણ કરી છે કે “કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાસાયિક ...

ધો.1 અને 2 તાલીમ ના મુદ્દા તા 13-07-2024

*ધો.1 અને 2 તાલીમ નવીન અભ્યાસ સામગ્રીનો ઉપયોગ :-* 𝓒𝓡𝓒 𝓬𝓸𝓻𝓭𝓲𝓷𝓪𝓽𝓸𝓻 𝓜𝓮𝓷𝓹𝓾𝓻𝓪 𝓣𝓪. 𝓖𝓪𝓵𝓽𝓮𝓼𝓱𝔀𝓪𝓻 𝓭𝓲𝓼𝓽.𝓴𝓱𝓮𝓭𝓪 🔖અભ્યાસક્રમ જીવન કૌશલ્ય અને એક્ટિવિટી બેસ પર ભાર. પાઠયપુસ્તક ઉદાહરણ સમજતો હોવો જોઇએ ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!